________________
શ્રી નેમિનાથ સ્તુતિ
રાજુલ વર નારી, રૂપથી રતિ હારી તેહના પરિહારી, બાલથી બ્રહ્મચારી પશુઆ ઉગારી, હુઆ ચારિત્ર ધારી કેવલ શ્રી સારી, પામિયા ઘાતિ વારી
ત્રણ જ્ઞાન સંયુતા, માતની કૂખે હુંતા જનમે પુર હુંતા, આવી સેવા કરતા અનુક્રમે વ્રત કરતા, પંચ સમિતિ ધરંતા મહિયલ વિયરંતા, કેવલ શ્રી વરંતા સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે ત્રિગડું સોહાવે, દેવ છંદો બનાવે સિંહાસન ઠાવે, સ્વામીના ગુણ ગાવે તિહાં જિનવર આવે, તત્ત્વ વાણી સુણાવે શાસન સુરિ સારી, અંબિકા નામ ધારી જે સમકિતી નરનારી, પાપ સંતાપ વારી પ્રભુ સેવા કારી, જાપ જપીએ સવારી સંઘ દૂરિત નિવારી, પદ્મ ને જેહ પ્યારી
11911
11211
11311
||૪||
2_
ગિરનાર તે નેમિનાથ ગાજે રે, રાણી રાજુલ ધ્રુસકે રુવે રે, મારો શામલીયો ગિરધારી રે, એને હરણો ને હરણી બચાવી રે !!!!
Jain Education International For Private 826rsonal Use Only
www.jainelibrary.org