________________
॥ નમોસ્તુ વર્ધમાનાય ।।
:
।।શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-જયઘોષ-જગચંદ્ર-જિતશેખર ગુરુભ્યો નમઃ II શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દિ વર્ષે
પંન્યાસ શ્રી પદ્મવિજયજી સ્વર્ગારોહણ અર્ધશતાબ્દિ વર્ષે
ઔષધ વિધિ અભિયાન
:: પ્રેરણાસ્રોત : પ.પૂ.આચાર્યદેવ શ્રી અભયચંદ્રસૂરીશ્વરજી મહારાજા
:: સંપાદક ::
પૂજ્ય પંન્યાસ શ્રી હીરચંદ્રવિજયજી મ.સા. પૂજ્ય મુનિ શ્રી વિમલપુણ્યવિજયજી મ.સા.
:: લાભાર્થી સંઘ ::
શ્રી ભુવનભાનુસૂરિ સ્મૃતિમંદિર શ્રી પંકજ જૈન સંઘ ભટ્ટા, અંજલી ચાર રસ્તા, પાલડી, અમદાવાદ-૭
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org