________________
દીક્ષા લઈ પ્રભુ કેવલ પાયો, સમવસરણ મેં સોહાયો રે દર્દીએ મધુરી ધ્વનિ દેશના પ્રભુ, ચૌમુખ ધર્મ સુહાયો પ કર્મ ખપાવી શિવપુર જાવે, અજરામર પદપાવે રે,
જ્ઞાન અમૃતરસ ફરસે મારા વાલા, જ્યોતિ સે જ્યોતિ મિલાવે દા
(મોતીના છીપલાની જેમ બે હાથ જોડીને મસ્તકે હાથ લગાડો) જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પ્રભાવઓ ભયવં ! ભવનિવ્યેઓ મગ્ગાણુ-સારિઆ ઇફલ-સિદ્ધિ |૧|| લોગ-વિરુદ્ધચ્ચાઓ, ગુરુજણ-પૂઆ પરત્થકરણં ચ; સુહગુરુ-જોગો તન્વયણ-સેવણા અભવમખંડા ||૨||
ઇચ્છામિ ખમાસમણો - વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ મર્ત્યયેણ વંદામિ ||૧||
(મોઢા આગળ હાથ જોડવો)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરું ? ઇચ્છું... પદ્મપ્રભને વાસુપૂય, દોય રાતા કહિયે ચંદ્રપ્રભને સુવિધિનાથ, દોય ઉજ્જવલ લહિએ ||૧|| મલ્લીનાથ ને પાર્શ્વનાથ, દોય નીલા નીરખ્યા મુનિસુવ્રતને નેમિનાથ, દોય અંજન સરીખા II૨॥ સોળે જિન કંચન સમા, એવા જિન ચોવીશ ધીર વિમલ પંડિત તણો, જ્ઞાન વિમલ કહે શિશ ||૩|| જં કિંચિ નામ તિર્થં, સન્ગે પાયાલિ માણુસે લોએ; જાઇ જિણબિંબાŪ, તાઇ સવ્વાÛ વંદામિ ||૧||
Jain Education International For Private & Penal Use Only
www.jainelibrary.org