________________
ઉસભમજિઅં ય વંદે, સંભવ-મભિ-નંદણું ય સુમઇં ચ; પઉમપ્પહં સુપાર્સ, જિણં ચ ચંદપ્પહં વંદે રા સુવિહિં ય પુષ્કૃદંતં સીઅલ સિજ્જસ વાસુપુજ્યં ચ; વિમલમણંત ચ જિણ, ધમ્મ સંતિ ચ વંદામિ ||૩|| કુંથું અરું ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણ ચ; વંદામિ રિટ્ટનેમિં, પાસં તહ વદ્ધમાણં ચ ॥૪॥ એવં મએ અભિથુઆ, વિહુય-રયમલા પહીણ-જરમરણા; ચઉવીસં પિ જિણવરા, તિત્યયરા મે પસીમંતુ II કિત્તિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ્ધ બોહિલાભં, સમાહિવરમુત્તમં દિંતુ ॥૬॥ ચંદેસુ નિમ્મલયરા, આઇન્ગ્રેસ અહિયં પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ll૭।। ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ
(બેસીને ડાબો ઢીંચણ ઉંચો કરવો બે હાથ જોડવા)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરું ? ઇચ્છું સકલ કુશલવલ્લી પુષ્કરાવર્ત્તમેઘો દુરિત તિમિરભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ ભવજલ નિધિપોતઃ સર્વ સંપત્તિ હેતુઃ સ ભવતુ સતતં વઃ શ્રેયસે શાંતિનાથ ! શ્રેયસે પાર્શ્વનાથ !
જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી અષ્ટકર્મ રિપુ જીતીને, પંચમ ગતિ પામી પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ પ્રભુ નામે ભવભય તણા, પાતિક સવિ દહીએ
Jain Education International For Private & Personal Use Only
||૧||
||૨||
www.jainelibrary.org