________________
R
આંખો દેHI, કાળો રાળા જબ મેં થા, તબ ગુરુ નાહીં, અબ ગુરુ હૈ, હમ નાહી; આ પ્રેમ ગલી અતિ સાંકરી, તામેં દો ન સમાહિ... આ
પરમાત્મપદ સુધી પહોંચવાના અનેકાનેક માર્ગો છે-Y જ ભક્તિયોગ, જ્ઞાનયોગ, ક્રિયાયોગ, ધ્યાનયોગ.પોતપોતાની રુચિ કે હું અને યોગ્યતાનુસાર જીવો તે તે માર્ગોમાં જોડાઈ આત્મકલ્યાણ છે - સાધી શકે છે, પરંતુ તે ચારે માર્ગોના આધારભૂત કોઈ પણ તત્વ જ હોય તો તે છે- “ગુરુતત્વ'. ગુરુદેવોના માર્ગદર્શન વિના, સહાય
વિના આ દુનિયાનો કોઈ પણ જીવ મોક્ષે ગયો નથી કે જવાનો જ નથી. બધા માર્ગોના રહસ્યોના જ્ઞાતા, વાત્સલ્યમયી મા બનીને * શિષ્યોના જીવનનું ઘડતર કરનારા, યોગ્યાયોગ્યનો ભેદ જાણી તેને જે પ્રમાણે જ્ઞાનદાન કરનારા ગુરુદેવની કૃપા જ સાધકોના જીવનનું જ હું અમૂલ્ય ભાથું છે. જ દેવતત્વ હોય કે ગુરુતત્વ, જ્યાં સુધી સમર્પણભાવ ન આવે, જે જ બિનશરતી શરણાગતિ ન સ્વીકારાય ત્યાં સુધી સાચી કૃપા ઉતરતી જ નથી. આથી એક કવિહૃદયે ઉપરોક્ત પંક્તિઓમાં ગુરુભક્તિનું રહસ્ય છે આ અભૂત રીતે ખોલ્યું છે. અહંકારની હાજરીમાં સમર્પણભાવ આવી આ શકતો નથી અને સમર્પણભાવની સાથે અહંકારને ઉભેય બનતું જ નથી. અંધકાર અને પ્રકાશ જેટલો વિરોધ-ભાવ બે વચ્ચે છે. “અહં છે જે રે અહ, તું જાને મરી, પછી બાકી રહે તે હરિ”. આ પંક્તિ પણ હું અહંકારના ભુક્કા બોલાવી દેવા આપણને લલકારે છે. સંપૂર્ણ હસમર્પણભાવ આધ્યાત્મિકતાના શિખરે પહોંચાડી દેવા સમર્થ છે. તે
આવો સમર્પણભાવ તો જ આવે, જયારે ગુરુદેવોની આ મહાનતાની પિછાણ થાય, વિધિવત્ ગુરુદેવોની ઉપાસના થાય,
આશાતનાઓનું નિવારણ થાય, ગુરુદેવોએ બતાવેલા માર્ગે ચાલવાનું જ બને. પ્રસ્તુત પુસ્તિકા ગુરુતત્વની ઉપાસનાના અદ્ભુત પદાર્થોના
ભંડારસમી છે. આશાતનાનું નિવારણ અને ઉપાસનાનું વિવરણ, બન્ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org