SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ મગજ અને જ્ઞાનતંતુના રોગો Attitude "The Longer I live, the more I realize the impact of attitude on life. Attitude, to me, is more important than facts. It is more important than the past, than education, successes, than what other people think or say or do. It is more important than appearance, giftedness or skill. It will make or break a company....... a church...... a home. The remarkable thing is we have a choice every day regarding the attitude we will embrace for that day. We can not change our past.... we cannot change the fact that people will act in a certain way. We cannot change the inevitable. The only thing we can do is to play on the one string we have, and that is our attitude........I am convinced that life is 10% what happens to me and 90% how I react to it. And so it is with you... we are in charge of our Attitudes", Charles Swindoll Jain Education International - વલણ - અભિગમ હું જેટલું લાંબું જીવું છું તેટલું જ જીવન ઉપર વલણ-અભિગમની અસરોની મહત્તા અનુભવું છું. મારા માટે વલણ એ કોઈ હકીકતો કરતાં વધારે મહત્ત્વનું છે. તે ભૂતકાળ, શિક્ષણ, સફળતા અને અન્ય વ્યક્તિઓ શું કહે છે, કરે છે કે વિચારે છે તેનાં કરતાં પણ અતિ મહત્ત્વનું છે. તે બાહ્ય દેખાવ, ચાતુર્ય કે પ્રતિભા કરતાં પણ વધારે મહત્ત્વનું છે, તે કોઈ કંપની.... ચર્ચ...... કે ઘર બનાવશે કે તોડી શકશે. એક નોંધપાત્ર વાત એ છે કે દરરોજ આપણી પાસે તે દિવસે કેવો અભિગમ રાખીશું તે અંગે પસંદગી કરવાનું શક્ય છે. આપણે આપણો ભૂતકાળ બદલી શકતા નથી.... લોકો અમુક ચોક્કસ પ્રકારે વર્તન કરશે તે હકીકત બદલી શકતા નથી. જે બનવાનું છે તે આપણે બદલી શકતાં નથી, આપણી પાસે આપણે કરી શકીએ તેવો માત્ર એક જ રસ્તો છે અને તે છે આપણું વલણ-અભિગમ... હું માનું છું કે જિંદગી એ આપણને શું થાય છે તે માત્ર ૧૦% છે અને ૯૦% તેના તરફ હું કેવો પ્રતિભાવ આપું છું તે છે; અને તે આપની સાથે પણ તેવું જ છે... આપણે આપણા અભિગમના અધિષ્ઠાતા છીએ - નિયામક છીએ. - ચાર્લ્સ સ્વિઽૉલ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy