SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ચેતાતંત્ર (Nervous System) વિષે પ્રાથમિક માહિતી cell body axan dendrite Jain Education International Chemical synapse 05 ponse SUND aa. 000 synapt vesicle dendrite neuro. transmiter Contro postsynaptic receptor tooer of a #mapot Ketan & mor dendrites cell body For Private & Personal Use Only p myeti1 sheath મગજમાં વિવિધ પ્રકારના ન્યુરૉટ્રાન્સમીટર મળી આવ્યા છે અને આ વિવિધતાનું મગજનાં કાર્યમાં ઘણું યોગદાન છે. આ સ્તરનું - સાયનેપ્ટિક લેવલનું પૃથક્કરણ મુખ્યત્વે માનસિક અને મગજના રોગોમાં ઘણું ઉપયોગી છે, જે મગજનાં કાર્યો પર પ્રકાશ પાડે છે. ૧૧ વિચારવાના અને અન્ય કોઈ વિશિષ્ટ પ્રકારના વર્તનનું રાસાયણિક આધારનું અધ્યયન ચેતાઓના સંગઠનના વિવિધ સ્તરોની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરવાથી થઈ શકે છે, જે મગજથી લઈને વિવિધ સ્તરોથી આગળ વધીને અણુઓ સુધી પહોંચે છે. આના દ્વારા આપણે એ પણ સમજી શકીએ છીએ કે આપણે જે કંઈ પણ વિચારીએ છીએ, જે પણ શબ્દ બોલીએ છીએ, જે પણ વર્તન કરીએ છીએ, એ દરેક વાત મગજમાંથી ઉત્પન્ન થાય છે અને દરેકની સમગ્ર શરીરનાં તમામ તંત્રો અને કોષો પર કંઈક ને કંઈક અસર જરૂર થાય છે. માટે જ સારામાં સારું વિચારવું જોઈએ, સારામાં સારું બોલવું જોઈએ અને ઉચ્ચ પ્રકારનું કલ્યાણકારી વર્તન આપણે કરવું જોઈએ. www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy