SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ મગજ અને જ્ઞાનતંતુના રોગો સાથે રોજિંદી જીવનશૈલીમાં પ્રાર્થના, ધ્યાન, યોગ, કસરત અને પ્રાણાયામ નિયમિત રીતે જોડી દેવા જોઈએ. આ સાથે સાત્ત્વિક પૌષ્ટિક ખોરાક, ફળફળાદિ નિયમિત લેવાં જોઈએ. આમ જીવનશૈલી તથા આપણા મનનું વલણ (attitude) બદલવાથી સ્ટ્રેસ સાવ જ ઓછો થઈ જશે અને સ્ટ્રેસ આવી પડે તોપણ તેનો સામનો કરવાની ક્ષમતા આવશે-વધશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy