SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ મોટર ન્યુરૉન ડિસીઝ ૨૦૯ વિશેષમાં, આજકાલ સ્ટેમસેલ થેરપી આ રોગના દર્દીઓ માટે ભવિષ્યની આશાનું કિરણ છે. કદાચ આનાથી આ રોગ કાબૂમાં આવી જાય. જોકે હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. આ રોગના દર્દીઓનું “મોટર ન્યુરૉન ડિસીઝ ઍસોસિયેશન નામનું એક સંગઠન પણ અસ્તિત્વમાં છે, જે દર્દીઓની જાણકારી માટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy