SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ २१८६ यत्र स्याद्वादविद्या परमततिमिरध्वान्तसूर्यांशुधारा • जिनशासनमहात्म्यम् अस्माकं किं च यस्माद् भवति शमरसैर्नित्यमाकण्ठतृप्तिः निस्तारात् 'जन्मसिन्धोः २शिवपदपदवीं प्राणिनो यान्ति यस्मात् । द्वात्रिंशिका - ३२/३२ जैनेन्द्रं शासनं तद्विलसति परमानन्दकन्दाऽम्बुवाहः ।। ३२ ।। ।। शिष्टा द्वात्रिंशिका सज्जनगुणवर्णनमयी ग्रन्थाऽविच्छेदहेतुमङ्गलरूपा स्पष्टा ।। खलु • पररुचेः क्वापि तेषां स्वभावः ।। ← (अ.सा. २१/१४ ) इति । प्रतिवस्तूपमया प्रकृतमेव समर्थयति - निम्नगा सती अपि सुरापगा = देवनदी भागीरथी निम्नगामित्वदोषमवगणय्य महादेवाऽनुग्रहप्रयुक्तात् शङ्करशिरोनिवासतः किं न लोके ऊर्ध्वगामितया सुविदिता = सुप्रसिद्धा ? एतावता गुणग्रहणप्रवणा - ऽन्तःकरणैः सज्जनैः प्रकृतप्रकरणगताः छद्मस्थतामूलकत्रुटीस्तु सम्मा पठन-पाठन-परावर्तन-प्रकाशनादिनाऽयं ग्रन्थः सवृत्तिकः सानुवादश्च ख्यातिमानेतव्य इत्यपि सूचितमत्रैतद्ग्रन्थकृतेत्यवधेयम् ।।३२/३१।। प्रकृतप्रकरणमुपसंहरन्नाह- 'यत्रे 'ति । यत्र जिनशासने परमततिमिरध्वान्तसूर्यांशुधारा = एकान्तवादाऽज्ञानान्धकारोच्छेदिभास्कररोचिर्माला स्याद्वादविद्या = विशुद्धभावानेकान्तवादविद्या चकास्ति । यस्मात् जिनशासनात् प्राणिनो जन्मसिन्धोः भवसागरस्य निस्तारात् शिवपदपदवीं = मोक्षस्थानं अचिरेण यान्ति । किञ्च यस्मात् जिनशासनात् प्रसूतैः शमरसैः अनेकान्तवादगर्भाऽभिनवग्रन्थरचनादिनिःसृतैः अस्माकं अनेकान्तवादिनां नित्यं = सदैव आकण्ठतृप्तिः भवति = सम्पद्यते तत् जैनेन्द्रं शासनं परमानन्दकन्दाऽम्बुवाहः = निरुपधिस्पृहणीयस्थास्नु-प्रियतमाऽऽनन्दकन्दजलदः विलसति सुतराम् ।।३२ / ३२ ।। ग्रन्थकारकृता द्वात्रिंशिकावृत्तिप्रशस्तिस्तूत्तानार्थेति न विव्रियते । Jain Education International = इति मुनियशोविजयविरचितायां नयलतायां सज्जनस्तुतिद्वात्रिंशिकाविवरणम् ।। ३२ ।। વિશેષાર્થ :- ગ્રન્થકારનું કામ ગ્રંથને લખવાનું છે. ગ્રન્થને પ્રસિદ્ધ કરવાનું કાર્ય સજ્જનોનું છે. લેખન-મુદ્રણ-પ્રકાશન-પઠન-પાઠન-રહસ્યાર્થપ્રકાશન, કંઠસ્થીકરણ વગેરે દ્વારા ગ્રન્થને પ્રસિદ્ધ કરવાનું કાર્ય તો સજ્જનો જ કરે. છદ્મસ્થતામૂલક ત્રુટિઓ ગ્રંથમાં રહી હોય તો પણ તેનું પરિમાર્જન કરીને ગુણગ્રહણરસિક સજ્જનો ઉદારતા કરીને-અનુગ્રહ કરીને ઉપરોક્ત રીતે આ ગ્રન્થને પ્રસિદ્ધ કરશે તેવી અહીં આશા ગ્રંથકારશ્રી રાખે છે. ગંગાધારીનું દૃષ્ટાંત તો પ્રસિદ્ધ જ છે. (૩૨/૩૧) ગાથાર્થ :- જે જિનશાસનમાં એકાંતવાદીઓની માન્યતા સ્વરૂપ અંધકારનો નાશ કરવા માટે સૂર્યપ્રકાશપુંજ સમાન સ્યાદ્વાદવિદ્યા રહેલી છે. તથા જે જિનશાસનના કારણે ભવસાગરનો નિસ્તાર પામીને જીવો મોક્ષપદને પામે છે. વળી, જે જિનશાસનથી પ્રગટેલા શમરસથી અમને કાયમ આકંઠ તૃપ્તિ થાય છે તે આ જિનશાસન પરમાનંદના મૂળને સિંચવા માટે વાદળ સમાન કાયમ જયવંતુ વર્તે છે.(૩૨/૩૨) આ છેલ્લી બત્રીસી સજ્જનોના ગુણોનું વર્ણન કરવાથી રંગાયેલી-વણાયેલી છે. આ બત્રીસમી બત્રીસી પ્રસ્તુત ગ્રન્થનો વિચ્છેદ ન થાય તે માટે અંતિમ = તૃતીયમંગલ સ્વરૂપ છે. છેલ્લી આ આખી १. मुद्रितप्रतौ ... राजन्म...' इत्यशुद्धः पाठः । २ हस्तादर्शे 'शिवपुर...' इति पाठः । ३. हस्तादर्शे 'किंचि' इत्यशुद्धः पाठः । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004945
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 8
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages414
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy