________________
२१८२
ग्रन्थकृतः गुरुप्रत्युपकाराऽसामर्थ्यम् •
तद्गुणैर्मुकुलितं' रवेः करैः शास्त्रपद्ममिह मन्मनोहृदात् । उल्लसन्नयपरागसङ्गतं सेव्यते सुजनषट्पदजैः ।। २४॥ निर्गुणो बहुगुणैर्विराजितांस्तान् गुरूनुपकरोमि कैर्गुणैः । वारिदस्य ददतो हि जीवनं किं ददातु बत चातकाऽर्भकः ' ।। २५ ।
३
•
=
प्रस्तुतश्रमसमर्थितैर्नयैर्योग्यदानफलितैस्तु तद्यशः ।
यत्प्रसर्पति सतामनुग्रहादेतदेव मम चेतसो मुदे ।। २६ ।।
पुनरपि स्वगुरुनामस्मरण-कीर्त्तनादिफलमाद्योतयति- ' तदिति । मुकुलितं पद्मं रवेः करैः विकसितं सद् यथा षट्पदजैः सेव्यते तथैव इह प्रवचने प्राक् मुकुलितं अपि तद्गुणैः = श्रीनयविजयविबुधेश्वरनामस्मरणकीर्तनादिगुणैः निर्गच्छद् विस्फारि सत् शास्त्रपद्मं अभिनवग्रन्थारविन्दं मन्मनोहृदात् मदीयाऽन्तःकरणसरोवराद् उल्लसद् नयपरागसङ्गतं निर्गच्छद्द्द्विस्फारिनानासुनयसुरभिरजःसमेतं सज्जनमधुकरवृन्दैः स्वयमेत्याऽनवरतं सेव्यते ।।३२ / २४ ।।
सुजनषट्पदजैः
ऋणमुक्त्यसामर्थ्यमात्मनो दर्शयति- 'निर्गुण' इति । निर्गुणः अहं कैः गुणैः तान् बहुगुणैः विराजितान् गुरून् संयमजीवनदातॄन् उपकरोमि ? बत इति खेदे स्वस्मै जीवनं ददतो हि वारिदस्य चातकाऽर्भकः = बप्पीहबालः किं ददातु ? ।। ३२ / २५ ।।
= जलमुचः
द्वात्रिंशिका-३२/२६
=
=
=
तथापि स्वप्रयत्नजनितसन्तोषलवमावेदयति- 'प्रस्तुते 'ति । कुवादिवृन्दोत्थापितदूषणाऽऽभासजर्जरितैरपि यावी- Master-Key ग्रंथद्वारश्रीने वर्तमानासीन भने भावी जधा शिष्योने-महात्माखोने भèरमां आपेसी छे. (३२/२३) गाथार्थ :બિડાયેલું એવું શાસ્રરૂપી કમળ અહીં મારા ગુરુદેવના સૂર્યકિરણસમાન નામસ્મરણ ગુણના લીધે ખીલતું જાય છે. તથા મારા મનરૂપી સરોવરમાંથી નીકળતી સુનયસ્વરૂપ પરાગરજથી યુક્ત થયેલ શાસ્રકમળ સજ્જનરૂપી ભ્રમરાઓના સમૂહથી સેવાય છે. (૩૨/૨૪)
વિશેષાર્થ :- રાત્રે બિડાયેલા કમળ સૂર્યકિરણનો તેજસ્વી સ્પર્શ થતાં જેમ ખીલી ઉઠે છે તેમ દીક્ષા પૂર્વે જે શાસકમળ પોતાના માટે બીડાયેલા હતા તે ગુરુદેવના નામસ્મરણાદિ ગુણોથી ખીલી જાય छे. जाडीनी विगत गाथार्थमा स्पष्ट छे. (३२ /२४)
ગાથાર્થ :- અનેક ગુણોથી શોભતા એવા તે ગુરુદેવને નિર્ગુણ એવો હું કયા ગુણોથી ઉપકૃત કરી શકું ? ખરેખર પોતાને જીવન આપનાર એવા વાદળને બિચારું ચાતક બાળ શું આપી શકે ? (३२/२५)
गाथार्थ ::- ગ્રન્થરચના સંબંધી પ્રસ્તુત પરિશ્રમ વડે સમર્થન કરાયેલા એવા વિવિધ નયો પોતાનું યોગ્ય ફળ આપવા દ્વારા સફળ થયા છે. તેથી આ સાર્થક નયો વડે શ્રીનયવિજયજી ગુરુદેવનો જે યશ સજ્જનોના અનુગ્રહથી ચારે બાજુ ફેલાય છે આટલી જ વાત મારા ચિત્તને આનંદ આપવા માટે समर्थ जने छे. (३२/२६)
१. मुद्रितप्रतौ '...र्मुकुिलतं' इत्यशुद्धः पाठः । २. हस्तादर्शे 'वारिदोवारि' इत्यशुद्धः पाठः । ३. हस्तादर्शे 'चातकोर्भक' इति पाठः अवग्रहप्रक्षेपात् शुद्धः भवितुमर्हति । ४. हस्तादर्शे ...नुग्रहात् देतदेव' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org