SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ३२- सज्जनस्तुतिद्वात्रिंशिका બત્રીસમી બત્રીસીની પ્રસાદી स्याद् बली बलमिह प्रदर्शयेत्, सज्जनेषु यदि सत्सु दुर्जनः । किं बलं नु तमसोऽपि वर्ण्यते, यद् भवेदसति भानुमालिनि ।। ३२ / २ ।। (पृ. २१६८) જો અહીં સજ્જનો હાજર હોવા છતાં દુર્જન પોતાનું બળ બતાવે તો તે બળવાન થાય/ કહેવાય. પણ આ સંભવ નથી. સૂર્ય હાજર ન હોય એટલે શું અંધકારની પણ તાકાતના વખાણ થાય ? दुर्जनस्य रसना सनातनीं, सङ्गतिं न परुषस्य सज्जनस्य तु सुधाऽतिशायिनः, कोमलस्य वचनस्य केवलम् ।।३२ / ३ ।। (पृ. २१६८) દુર્જનની જીભ કઠોર વચનની સંગત છોડતી નથી. સજ્જનની જીભ તો સનાતન=હંમેશા અમૃત કરતાં પણ ચઢિયાતા કેવળ સનાતન મધુરતમ કોમળ વચનની જ સોબતને છોડતી નથી. Jain Education International यद्यनुग्रहपरं सतां मनो दुर्जनात् किमपि नो भयं तदा । सिंह एव तरसा वशीकृते किं भयं भुवि शृगालबालकात् ।।३२ / १० ।। (पृ. २१७२) જો મારા ઉપર સજ્જનોનું મન અનુગ્રહપરાયણ હોય તો મને દુર્જનોથી કોઈ પણ પ્રકારનો ભય નથી. સિંહને જે ઝડપથી વશ કરી લે તેને શું દુનિયામાં શિયાળના બચ્ચાથી ભય હોય ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004945
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 8
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages414
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy