________________
२९२
• चतुर्थभङ्गस्थभाषादिमीमांसा
विचित्रवर्गणासद्भावेनैव तत्र तदुपवर्णनादिति बोध्यम् ||२५||
यदपि ‘व्याघ्रादेः स्वकीयमांसदानादावतिकुशलं चित्तं बुद्धस्येष्यते, न चैतदर्हत इति नात्र ननु प्रार्थनारूपस्य कुशलचित्तस्य चतुर्थभङ्गस्थवचनमनोऽन्यतररूपस्य भगवति वीतरागे विरहे थं जैनागमोपवर्णिता भगवन्निष्ठचतुर्थभाषा-मनोयोगसत्तोपपद्येतेति चेत् ? न; विचित्रवर्गणासद्भावेनैव सत्य-मृषा-मिश्राऽसत्यामृषालक्षणचतुर्विधभाषावर्गणासत्त्वेनैव तत्र = जीवेषु तदुपवर्णनात् सत्य- मृषामेश्राऽसत्यामृषाभाषा-मनोयोगाभ्युपगमात्, सत्याऽसत्यामृषाभाषावर्गणा-मनोवर्गणासत्त्वेनैव च वीतरागे सयाऽसत्यामृषाभाषायोग-मनोयोगाभ्युपगमात् कारणसत्त्वे कार्यस्यानपलपनीयत्वात् । न च प्रार्थना चतुर्थभाषात्वावच्छिन्नं प्रति कारणम्, अपि तु आमन्त्रण्याज्ञापन्यादिभेदेन द्वादशविधासु असत्यामृषाभाषासु प्रज्ञापनासूत्रादावुपवर्णितासु या तृतीया याचनीभाषा तां प्रत्येव तस्याः कारणत्वम् । प्रार्थनाविरहेण पाचनीभाषालक्षणस्याऽसत्यामृषाभाषाविशेषस्य विरहेऽपि असत्यामृषाभाषासामान्यस्य भगवति वीतरागेऽबाधात्, असत्यामृषाभाषात्वावच्छिन्नकारणीभूताया असत्यामृषाभाषावर्गणायाः सद्भावात् । न च विशेषविरहे कथं सामान्यसद्भावः ? तस्य तदविनाभावित्वादिति शङ्कनीयम्, एकविशेषविरहेऽपि सानान्यवति विशेषान्तरसद्भावसम्भवात्, विशेषाभावकूटस्यैव सामान्याभावसाधकत्वान्न तु यत्किञ्चिद्विशेप्राभावस्य, अतिप्रसङ्गापत्तेः । प्रकृते भगवति वीतरागे आमन्त्रणी - प्रज्ञापन्यादिभाषासम्भवेनाऽसत्यामृषाभाषाऽस्तित्वप्रतिपादनमनाविलमेव । एवं चतुर्थमनोयोगोऽपि असत्याऽमृषामनोवर्गणाग्रहणादेव वीतમનોવર્ગણા હોવાના લીધે વીતરાગમાં ચતુર્થ મનોયોગ શાસ્ત્રમાં બતાવેલ છે. તથા વિશિષ્ટ ભાષાવર્ગણાનું ગ્રહણ કરવાના લીધે વીતરાગ તીર્થંકરમાં ચતુર્થ ભાષાયોગ = व्यवहार भाषा शास्त्रमां जतावेस छे. પરંતુ વિકલ્પમય ભક્તિભાવપ્રયુક્ત પ્રાર્થનારૂપ ચતુર્થ મનોયોગ કે ચતુર્થ વચનયોગ તીર્થંકર ભગવંતમાં બતાવેલ નથી. માટે તથાવિધ પ્રાર્થનારૂપ ચતુર્થ મનોયોગાત્મક કુશલચિત્ત વીતરાગ ભગવંતમાં માની राडाय नहि. (४/२५)
વિશેષાર્થ :- પન્નવણા આગમમાં જણાવેલ છે કે ૧૪ રાજલોકમાં ફેલાયેલ ભાષા વર્ગણા અને મનોવર્ગણાના ચાર પ્રકાર છે - સત્ય, અસત્ય, મિશ્ર, વ્યવહાર. ભાષાવર્ગણા અને મનોવર્ગણાના ચાર પ્રકાર હોવાના લીધે વચનયોગ અને મનોયોગના પણ ચાર-ચાર પ્રકાર સંભવે છે. અર્થાત્ સત્યવચનયોગમાં વર્તતો જીવ સત્ય ભાષાવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે. યાવત્ વ્યવહાર મનોયોગમાં વર્તતો જીવ વ્યવહાર મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. વીતરાગ તીર્થંકર ભગવંતને સત્ય અને વ્યવહાર મનોયોગ શાસ્ત્રમાં જણાવેલ છે. આ રીતે સત્ય ભાષા અને વ્યવહાર ભાષા અંગે પણ સમજવું. પક્ષવણાજીમાં બતાવેલ વ્યવસ્થા મુજબ વીતરાગ તીર્થંકર ભગવંતમાં વ્યવહાર મનોવર્ગણા ગ્રહણ કરવાના લીધે વ્યવહાર મનોયોગાત્મક ચોથો ભંગ બતાવેલ છે; નહિ કે વિકલ્પમય ભક્તિભાવપ્રયુક્ત પ્રાર્થનારૂપ મનોયોગ હોવાના લીધે ચોથો મનોયોગ. માટે તથાવિધ પ્રાર્થનારૂપ કુશલચિત્ત તરીકે માન્ય વ્યવહાર મનોયોગ તો વીતરાગ ભગવંતમાં નિષિદ્ધ જ છે, અસંભવિત જ છે. (૪/૨૫)
द्वात्रिंशिका -४/२५
=
=
બૌદ્ધ વિદ્વાનો એમ કહે છે કે → વાઘ વગેરેને પોતાનું માંસ આપવાની ઉદારતાવાળું ગૌતમ બુદ્ધનું જે અતિ કુશલ ચિત્ત છે તે વીતરાગ તીર્થંકરમાં નથી. માટે વીતરાગ મહાન નથી પણ ગૌતમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org