SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ • प्रयोग - विस्रसातो द्रव्योत्पादाऽङ्गीकारः तदवच्छिन्न एव कर्तृत्वेन हेतुत्वात् । ‘पृथिवीत्वादिना साङ्कर्यान्नाऽयं विशेष' इति चेत् ? • २३९ पकधर्मेण तदङ्गीकारे तु अनुत्पाद्येऽपि स्वरूपयोग्यतारूपकार्यतापत्तेः, तदवच्छिन्ने एव = प्रायोगिकत्वावच्छिन्नं प्रत्येव कर्तृत्वेन रूपेण हेतुत्वात् । न चैवमपसिद्धान्तः, प्रायोगिक - वैस्रसिकलक्षणकार्यद्वितयस्य जैनागમસિદ્ધત્વાત્ । તવુń આવશ્યનિર્યુન્હો ‘રિળમરૂપો-વીસસાવ્યું' (આ.નિ.૭૬૪) કૃતિ । एतेन कर्तृजन्यतावच्छेदके संस्थानवत्त्वव्यापकत्वस्य प्रासाद - घटादावुपलब्धेः क्षित्यादौ संस्थानवत्त्वबलेन कर्तृजन्यतावच्छेदकसिद्धिरिति निरस्तम्, प्रासादादिसंस्थानेभ्यः क्षित्यादिसंस्थानस्याऽत्यन्तवैलक्षण्यात् (सं.त.१/१/१/पृ.९३) । घटादौ कर्तृपूर्वकत्वेन कार्यत्वावगमेऽपि केषाञ्चित् कार्याणामकर्तृपूर्वकाणां कार्यत्वदर्शनान्न सर्वं कार्यं सकर्तृकम्, यथा वनेषु वनस्पतीनाम् (सं.त.१/१/१/पृ.११८) । यच्च बुद्धिमत्कारणपूर्वकत्वेन व्याप्तं देवकुलादौ कार्यत्वं प्रतिपन्नं यदक्रियादर्शिनोऽपि जीर्णप्रासादादौ कृतबुद्धिमुत्पादयति, तत् तत्र क्षित्यादौ असिद्धं (सं.त. १/१/१/पृ.११५ ) इति व्यक्तमुक्तं सम्मतितर्कटीकाकृता । ननु पृथिवीत्वादिना समं साङ्कर्यात् न = नैव अयं क्षिति-शैलादिव्यावृत्तः देवकुलाद्यनुवृत्तः कर्तृजन्यतावच्छेदकः सम्मतितर्कवृत्तिदर्शितरीत्योन्नीतः प्रायोगिकत्वाऽभिधानः विशेषः जातिविशेष: स्वीઅને તે ગુણધર્મ ન હોવાથી ધરતી, પર્વત વગેરેમાં તેવી અભ્રાન્ત બુદ્ધિ થતી નથી. આ રીતે કાર્યત્વાવચ્છિન્ન પ્રત્યે કર્તૃત્વરૂપે કર્તામાં કારણતા માની શકાતી નથી. પરંતુ ‘કાર્યત્વવ્યાપ્યધર્મવિશેષઅવચ્છિન્ન પ્રત્યે જ કર્તૃત્વરૂપે કર્તામાં કારણતા માની શકાય છે' એવું અમે કહીએ છીએ. તેમાં એક મહત્ત્વનો હેતુ એ છે કે વ્યાપ્યધર્મ દ્વારા વ્યાપકધર્મ અન્યથાસિદ્ધ બને છે. મતલબ એ છે કે જ્યારે વ્યાપ્યધર્મથી નિયંત્રિત કાર્યતાનો અથવા કારણતાનો સ્વીકાર કરવામાં કોઈ દોષ ન આવતો હોય ત્યારે વ્યાપ્યધર્મને છોડી વ્યાપકધર્મને કાર્યતાઅવચ્છેદક કે કારણતાઅવચ્છેદક માની શકાતો નથી. કારણ કે તેવું માનવામાં અકાર્ય અને અકારણમાં પણ વિવક્ષિત કાર્યતા કે કારણતા માનવાનું ગૌરવ આવે છે. જેમ કે દંડના કાર્યતાઅવચ્છેદકરૂપે ઘટત્વના બદલે જન્ય દ્રવ્યત્વ કે જન્ય પૃથ્વીત્વ માનવામાં આવે તો દંડના અકાર્યભૂત પટ વગેરેમાં પણ દંડનિરૂપિત કાર્યતાને માનવાનું ગૌરવ આવે. માટે તેવા સ્થળે જેમ જન્યદ્રવ્યત્વ વગેરે વ્યાપક ધર્મને છોડીને ઘટત્વરૂપ વ્યાપ્યધર્મને = ન્યૂનવૃત્તિધર્મને કાર્યતાઅવચ્છેદક માનવામાં આવે છે. તેમ પ્રસ્તુતમાં કાર્યત્વસ્વરૂપ વ્યાપકધર્મને છોડીને કાર્યત્વવ્યાપ્ય વિશિષ્ટ ગુણધર્મને જ કર્તૃજન્યતાઅવચ્છેદક માનવું લાઘવસહકારથી વ્યાજબી છે. ધરતી, પર્વત વગેરેમાં કજન્યતાઅવચ્છેદકીભૂત વિવક્ષિત કાર્યત્વવ્યાપ્ય ગુણધર્મ રહેલ ન હોવાથી કર્તૃજન્યતા સિદ્ધ નહિ થાય. આમ ધરતી વગેરેના કોઈ કર્તા = સર્જનહાર પ્રમાણસિદ્ધ ન હોવાથી સમગ્ર સચરાચર જગતના કર્તા તરીકે ઈશ્વરની સિદ્ધિ અશક્ય છે. = * જાતિસાંર્ક્સ દૂષણ નથી નૈયાયિક ઃ- કાર્યત્વવ્યાપ્ય વિશિષ્ટ ગુણધર્મને = જાતિવિશેષને કર્તૃજન્યતાનો અવચ્છેદક માની શકાય તેમ નથી, કેમ કે તેવું માનવામાં પૃથ્વીત્વ વગેરે જાતિ સાથે સાંકર્ય દોષ આવે છે. પરસ્પર વ્યધિકરણ બે ગુણધર્મો એક અધિકરણમાં સાથે રહે ત્યાં આ સાંકર્ય દોષ લાગુ પડે છે. નિત્ય પાર્થિવ પરમાણુમાં પૃથ્વીત્વ છે પરંતુ કર્તુજન્યતાઅવચ્છેદક ધર્મવિશેષ નથી. જલમાં કર્તૃજન્યતાઅવચ્છેદક ધર્મ છે. પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy