________________
બુદ્ધિની કસરત •
% 3. માર્ગબત્રીસીનો સ્વાધ્યાય છે
(એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
૧. માર્ગ કેટલા પ્રકારે છે ? તે સમજાવો.
•
૨. પ્રમાણ અને પ્રવૃત્તિના કાર્યકારણભાવને ન્યાયની પંક્તિ દ્વારા સમજાવો.
૩. અવસરે આપવાદિક વિરૂદ્ધ આચરણને પણ આગમમાં પ્રમાણરૂપે કઈ રીતે જણાવેલ છે ?
૪. અસંવિગ્નનું આચરણ જોઈને પહેલા શું કરવું જોઈએ ?
૫. કાકદષ્ટાન્તને દાન્તિકની સાથે સમજાવો.
૬.
સંવિગ્નપાક્ષિક કોને કહેવાય ?
૭. ઉત્કૃષ્ટ-મધ્યમ અને અધમબુદ્ધિવાળા કોણ હોય ? તે સમજાવો. પરમાનંદની સંપત્તિ કઈ રીતે મળે છે ?
૮.
૯. જીતવ્યવહારનું પ્રધાનપણું સમજાવો. (બી) નીચે યોગ્ય જોડાણ કરો.
૧.
સર્વશવચન
૨.
શિષ્ટાચાર
૩.
ગીતાર્થ
૪.
અસંવિગ્નાચરણ
૫.
બહુ
૬.
મહાગુણ ૭. અભિન્નગ્રંથિ
૮. સંવિગ્નપાક્ષિક
૯. સાધુધર્મ
(સી) ખાલી જગ્યા પૂરો.
૧. ગુરુકુલવાસનો ત્યાગ એ
૨.
સંવિગ્નપાક્ષિકની
૩.
૪.
૫.
૬. ગુણાનુરાગ વિના કરાતા ૭. વર્તમાનમાં
૮.
૯.
Jain Education International
વિદિતાગમતત્ત્વ
મિથ્યાદષ્ટિ
ગુરુકુલવાસ
પ્રવર્તક
આદરણીય
મોહ
સર્વોત્તમ
અગીતાર્થ
ધર્મનિરત
કર્મનાં ઉદયનું કાર્ય છે. (જ્ઞાનાવરણીય, અંતરાય, મિથ્યાત્વમોહનીય) નિર્જરાનો હેતુ બને છે. (આચારની પ્રરૂપણા, શુદ્ધપ્રરૂપણા, અર્થપ્રરૂપણા) માટે દીક્ષા આપવાની સંવિગ્નપાક્ષિકને મનાઈ છે.
(બીજાની વૈયાવચ્ચ માટે, પોતાની વૈયાવચ્ચ માટે, ગ્લાનની વૈયાવચ્ચ માટે)
પરિત્યાગ માટે અપુનર્બંધક પણ દીક્ષાનો અધિકારી છે. (સદ્ગહ, અસદ્ગહ, કદાગ્રહ) અસંયતમાં સંયતપણું માનવામાં જણાવેલ છે. (પાપ, પુણ્ય, શાતા)
१९७
..નિષ્ફળ થાય છે. (તપ સ્વાધ્યાય, વાંચન, વ્યાખ્યાનો) વ્યવહાર પણ પ્રધાન છે. (આગમ, જીત, કલ્પ)
આગમિકવિધિવચનની જેમ ઉત્સર્ગ અને અપવાદ બન્ને પોતાના સ્થાનમાં
પણ પ્રમાણ જ છે. (શિષ્ટાચાર, કુલાચાર) છે. (બળવાન, ગૌણ, મુખ્ય)
..........
For Private & Personal Use Only
www.jainelibrary.org