________________
-::-કોક
-1 at:
- ht:- it is its111111111111111111
111111111111111111 :::::::::::::::::::
રાજસેવકો આજુબાજુના કોઈ ગામમાંથી એક બાળકીને રાજદરબારમાં હાજર કરે છે અને સિદ્ધસ્તવ અર્થાત્ સિદ્ધાણ બુદ્ધાણં સૂત્ર બોલવા જણાવે છે ત્યારે તે બાળકી બોલે છે.
ઉક્તિ સેલ સિહરે દિખા નાણું નિસાહિઆ જલ્સ, તે ઘમ્મ ચક્કવટ્ટી, અરિઠનેમિ નમંસામિ.
“ઉજ્જયંતગિરિ (ગિરનાર)ના શિખરે દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ આ ત્રણ કલ્યાણકો થયા છે તે ધર્મચક્રવર્તી શ્રી નેમિનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. આ બાળ કન્યાના વચનો પૂર્ણ થતાની સાથે તેના ઉપર પુષ્પવૃષ્ટિ થઈ અને ગિરનાર ગિરિવર ઉપર ચારેકોર શ્વેતામ્બરોના વિજયના હર્ષનાદના પડઘાઓ ગિરનાર ગિરિવર ઉપર ગુંજી ઉઠ્યા.
ધનશેઠ શાસન અધિષ્ઠાયિકા શ્રીઅંબિકાદેવીનું મનોમન સ્મરણ કરી આનંદવિભોર બની ગયા. મહારાજા વિક્રમે નિર્ણય જાહેર કર્યો કે.. ગિરનાર મહાતીર્થના એક માત્ર માલિક શ્વેતામ્બરો જ છે.”
Jain Edu