________________
સેંકડો વર્ષોના ઈતિહાસમાં સર્વપ્રથમવાર
શ્રી ગિરનાર મહાતીર્થની ગોદમાં સામુહિક ચાતુર્માસિક આરાધનાના પ્રેરણા-નિશ્રાદાતા, સહસાવન તીર્થોદ્ધારક, સાધિક30૦૦ ઉપવાસ તથા ૧૧૫૦૦ આયંબિલ તપના
ઘોરતપસ્વી, શ્રી સંઘહિતાર્થે ઘોર અભિગ્રહધારી પરમપૂજ્ય આચાર્યશ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાની
પુણ્યસ્મૃતિ અર્થે શ્રદ્ધાંજલી...
આ પુસ્તક જ્ઞાનતાની રકમમાંથી છપાયેલ છે.
કોઇ ગૃહસ્થ માલીકી કરવી નહીં.