SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) સંધપતિ સમરસિ , પ્રબંધ જ છે. આત્મહિતાર્થી મુનિકલશ સાધુએ આ ગ્રંથમાં લખવાને ઉદ્યમ કરવાથી સતત સહાય કરેલ છે. ઘણા ખેદને વિષય છે કે–સમરાશાહે સ્થાપેલ આદીશ્વરના બિંબને પણ કલમે દુષ્ટ સ્વેચ્છાએ ખંડિત કર્યું હતું તેથી વિ. સં. ૧૫૮૭ માં કર્માશા તીર્ણોદ્ધાર કરાવી વિદ્યામંડનસૂરિદ્વાર આદીશ્વર પ્રભુની મૂતિની પ્રતિષ્ઠા કરાવી હતી. (એ સંબંધી વિસ્તૃત વૃત્તાન્ત માટે પં વિવેકબીર વણિ-વિરચિત, શ્રીયુત સાક્ષર જિનવિ જ્યજી સંપાદિત, આત્માનદસભા ભાવનગરદ્વારા પ્રકાશિત શત્રુજ્ય તીર્થોદ્ધારાબંધ જુઓ.) એતિહાસિક પ્રમાણે દેયલશાહે કરાવેલ ઉદ્ધારનાં અવશિષ્ટ મરણચિન્હ તરીકે પ્રામાણિક તત્કાલીન ત્રણ લેખે શત્રુંજયની મોટી ટુંકમાંથી મળી આવ્યા છે, જે પ્રાચીન ગૂર્જરકાવ્યસંગ્રહ સદ્દગત સાક્ષર ચીમનલાલ દલાલદ્વારા સંપાદિત અને ગા. એ. સિરીઝદ્વારા પ્રકાશિત) ના પરિશિષ્ટમાં પ્રકાશિત થયા છે. તેમાં એક કુલદેવી સચ્ચિકા દેવીની મૂર્તિપર, બીજો સપત્નીક સં. અસાધર (સં. દેસલના મોટાભાઈની મૂર્તિ પર અને ત્રીજે જેનેની કૃતજ્ઞતા દર્શાવતે રાણા મહીપાલદેવ (આરાસણખાણના સ્વામી વિનામૂલ્ય પ્રભુમૂર્તિાલ વિતરણ કરનાર)ની મૂતિપર છે. તે આ પ્રમાણે - ॥ संवत् १३७१ वर्षे माहसुदि १४ सोमे श्रमिदूकेशवंशे वेसटगोत्रीयसा० सलषणपुत्रसा० आजडतनयसागोसलभार्यागुणमतीकुक्षिसम्भवेन संघपतिआसाधरानुजेन सा• लूणसीहाग्रजेन संघपतिसाधुश्रीदेसलेन पुत्रसा० सहजपाल सा० साहणपाल सा० सामंत सा० समर सा० सांगणप्रमुखकुटुंबसमुदायोपतेन निजकुलदेवीश्रीसधिकामूर्तिः कारिता । यावद् व्योम्नि चन्द्राकौं यावन्मेरुर्महीतले । तावत् સિનિ ર્તિ .... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy