________________
નિદ્રા જિગિ હરિ નિવારી, દેખતાં સુષ આચારી, વિધિ એ ગ્ય તણે વ્યવહારી છે મુકે છે હે ૧૨ પાંચમી એ ઢાલ રસાલ, શ્રેતા તુમ સુણ સંભાલ, કડે વલલભ મંગળ માલ
છે મુકે છે૧૩
દુહા. નવપદ મંત્ર સેહામણે જપે તેહને જાપ, અનિશિ મન આણંદમે હેમચંદ્ર મુનિઆપ. પર નિવા જિણિ પરિહરી ભાવે ભાવના બાર આતમ કારિજ સાધતે હેમચંદ્ર નિરધાર. પ્રથમ અનિત્ય ભાવિના કહી જગમાં કે નહીં નિત્ય સુરનરતિર્યંચમાનવી જગ સઘલઈ અનિત્ય. સરણું નહીં કે કેહને સુખ દુઃખ આવ્યાં હૈય; ધરમ સરણ જગમાં વડ ત્રીજી ભાવના હોય. એહ સંસાર અસારમાં સાર નહીં લવ લેસ; ધરમ વડો જગ સાર છે જેહથી ટલે કિલેશ. ચિહું ગતિ માંહિ જીવડે ફિર ધકેલે આપ સુખ દુઃખ કર્મ વિપાકજે સહતે તેહ સંતાપ. જગમાં કે કેહને નહી કુણ માતા કુણ તાત. આપ કમાયા ભેગવે ઈમ જાણે સહુ વાત, અસુચિ પણુમે ઉપને જીવ અનંતા વાર, ભાવના છઠી એ કહી ધરે હેમ અણુગાર.
હાલ છઠી-પંથીડારે સસડે, એ-સા. ભાવના ભાવે સાતમી જગમેં આશ્રવ જેર; આશ્રવ રહિત સુસાફ જે તેવાંદુચિત ઠેર. ધન ધનહેમ મુનિસરૂ. ૧ જિણિ ધાર્યો વૈરાગ આશ્રવથી અલગ રહ્યા સગી વડભાગ
ધન આંeી. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org