________________
૨૭૧
ચાર વ્યસન મુંડું છે રે, એહથી દુઃખ અનંત; વિજ્ય ચાર ચેરી થકી રે, નરકે ગમે તે તંત. છે મુસારુ છે ૧૦ ચોથું વ્રત સુધ રાખતાં રે, લડીએ કોડિ કલ્યાણ શીલ સમો જગ કે નહીં રે, શીલ વડે વ્રત જાણ છે મુત્ર છે સાવ ૧૧ સેઠ સુદર્શન શીલથી રે, લા જસ જગ માંહિ; સૂલી સિંઘાસન થયું રે, રાખ્યું શીલ દઢ ત્યાંહિ, છે મુને સારુ છે ૧૨ શીલ થકી સેલે સતી રે, પામી અવિચલ ઠામ; ઈમ જાણી શીલ પાલીયે રે, મન રાખી એક ઠામ. એ મુ. સાવ છે ૧૩ ચેથા વ્રત આશ્રવ તણે રે, કીધે હેમેં ત્યાગ
ખે ચિત્ત આચરે રે, હેમચંદ્ર વડભાગ છે મુળ છે સાવ છે ૧૪ પરિગ્રહ આશ્રવ ટાલયે રે, અસ્થિર જાણી તેહ, અતિ આરંભ પરિગ્રહ થકી, દુર ગતિ દાયક જે છે મુળ મા સારુ . ૧૫ પામે અણુ પામ્યા હુઈ રે, એ પરિગ્રહ પરિવાર, હાલ કહી ત્રીજી ભલી રે, રાગ સારિગ મલાર, છે મુને સારુ છે ૧૬
દુહા.
નિગ્રહ પચેંદ્રી તણો રાખે રૂડી રીતિ, પ્રથમ કાય નિગ્રહ કી હમ રિષી ધરિ પ્રીતિ. ફરસેદ્રી પરવશ થકી મયગલ પામે દુઃખ ફરસેંદ્રીને વશિ કરે પામે તે અતિ સુખ. રસનેદ્રી તિમ વસિકરી છાંડ્યા ખટ રસ સ્વાદ; રસના નિગ્રહ આદરી ટાલ્ય સવિ વિષવાદ. રસના પરવસિ માછિલો પડી ધીવરજાલ; સંકટ સબલા ભોગવે કર્મ તણું જંજાલ. સુરભિ દુરભિગંધ નિગ્રહે તે કહીયે મુનિ સંત; પ્રાણુ અનિગ્રહથી ભ્રમર પામે મરણ અસંત. વિષય નયનના સિકરે તે સુખ પામે પુર; નિગ્રહ નયન તણે નહી તે નર સુખથી દુર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org