SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ( श्रीहीरविजयसूरिनिर्वाण ।। ઇઝર ઝરઝર ઝર રાજવલભ-રાગ. સરસ વચન ઘઉ સરસતી, પ્રણમી શ્રી ગુરૂપાય; થયું જિનશાસનધણ, શ્રીહીરવિજયસૂરીરાય રે, જગગુરૂ ગાઈઈ, માન્યઉ અકબરશાહિ રે, જસપટિ દીપતઉ, શ્રોવિજયસેન ગ૭નાહ રે. જગ૦ ૧ સાહા કુંઅરા કુલિ ચંદ્રમા, નાથી માત મલ્હાર, શ્રી વિજયદાનસૂરિ પટઘણી, હીરજી જગત્રશુંગાર રે. જગ ૨ જિણિનિજ પર સિદ્ધાંતનઉ, પામ્યઉ પરગટ પાર; શીલઈ થુલભદ્ર જોડલી, વાઇરાઈ વયરકુમાર રે જગ ૩ મહિમા દેખી માનિઉ, અકબરશાહ સુલતાન પિસકસી પુસ્તતણી, ઢકઈ પ્રથમ બહુ માનિ રે, જગ ૪ જિણિજિનધર્મ જગવિ, ગોવધ નિત્યઈ વારિક વરસપ્રતિ ખટ માસની, વરતાવી જીવ અમારિ રે, જગ ૫ જિણિ છેડાવ્યઓ જીજિ, મુકાવ્યું જગિ દાણ; બધી લાખ મેહુલાવ , ઈમ કીધાં જગત્ર આશાન રે. જગટ ૬ રાગ-મારૂણું. મુગતઓ અવિચલ વિમલાચલ ગિરનાર નઉરે, વિણ કરિ જગકરઈયાત્રા તે યશ હરજી દુઝ વહ કહ૯ કુણ અવર નઇ રે, છાજઈ ગુણમણિ પાત્ર. હીરજી ન વિસરઈ રે. ૭ તીરથયાત્રા કરી ગુરૂ હરજી સમસર્યા રે, ઉના નયર મઝારિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy