SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ દરિસણ નાણું ચરિત્ર, ત્રિભુવન માંહિ પવિત્ર, નિત નિત સાધઈ એ, ગુણ ગણિ વાધઈ એ. ફાગ. સેવકશિવસુહદાયક, નાયકમુનિવર, જાણે જસુ યશ શારદ, વારિદ પૂનિમચંદ. મુનિવર નિમ્મલ માન, માનસસરેવર હંસ, બુદ્ધિઈ છપાઈ સુરસૂરિ, સૂરિસર અવયંસ. ભવિયણ ભવજલ તાર એક વાર એ દેષ સુજાણ; જિનવર શાસનિ દીપએ, માણ. નામિઈ નવનિધ આવઈ, ભાવઈ ગુણ જસુ રાય શ્રીદેવરત્નસૂરિસર, ઈસર દેવઈ પાય. काव्यम्. ગામિન થીમાના રાસને તેનાથી सचक्राणां प्रमोदः स्फुरति विकसति श्रीपदं सङ्घपमः। बोधं प्राप्नोति लोकोऽभ्युदयमयति च श्रीजिन- -धर्मों जीयास्त्वं सूरिराज ध्रुवमिति जनताशीर्वचास्युल्लसन्ति ॥६१॥ રાસ. મુહ જિમ પૂર્તિમ શારદ શશિકર, કર પંકજ જસુ સિદ્ધિ રે, મન સુદ્ધિ ભાવિઈ ભવિયણ સેવઉ, સેવક પૂરિઇ રિદ્ધિ છે. દર રાસ, જા ગણુગણિ દીપઈ દિનકર, કિરણે રોહિણિકત રે, તે મહિમંડલી સુંદરશ્રીગુરૂ, ગયા ગુણિ જયવંત રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy