SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सोमविमलसूरिरास । દુહા. સકલ સદા લ સેવીઇ, શ્રીગાતમ ગણધાર; મહુ મનાય પૂરણુ, લધિ તણુ ભંડાર. સરસતિ સામિણિ તુઝ નમ્ર, માર્ગુ' અવિરલ બુધ્ધિ; જાસ પસાઇ સ`જઈ, વચનતણી વરસિધ્ધિ; સામગચ્છગણણિ, સેવિમલ ગુણુધાર; શ્રીસેાવિમલસૂરિ તણું, ચિક્ષુ રાસ વિસ્તાર, સાર સુગુરૂ ગુણુ ગાયતાં, દુઃકૃત કૂરિ' જાઇ, રિધિ વૃદ્ધિ સુખ સંપદા, નિશ્ચઇ નિયઘરિ થાઇ, સુરતરૂ સમ સહિ ગુરૂ સુગુણુ, સદાચાર સુવિચાર; ભાવિ ભલઇ ભેટઉ ભવિટ, જિમ પામુ` જયકાર્ વસ્તુ. સકલ સુખકર સકલ સુખકર, વીરજિષ્ણુ દેવ; સેવ કરઇ જસુ યકમલ, ઇંદ્ર ચંદ નાગિદ્ય નરવર. સાલબુદ્ધિદાયક પવર, તાસ સીસ ગૈાતમ્મ મુનિવર, મહ-પ્રસ્તાવ | श्री गौतमस्वामिनी लब्धि । Jain Education International For Private & Personal Use Only ૩ www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy