SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય શલ્ય નિવારતા, પંચંદ્રિય વસ્ય સાર; સકલ જતુ ખમાવીનૈ, પચખ્યા ચાર આહાર. ચઢતે ચિત્તે સાધુજી, અસર કરે અભિરામ; ક્ષમાવત ધીરજ ઘણું, નિજ ચેતનને કામ. શ્રી ન્યાયાબ્ધિ મુખથક, નિયમને લેતા લેક; નિશિ-ભક્ષણ કેઈ નિલવરણ, કઈ સ્વદારસખ. ૪ દ્વાદશ વ્રત કેઈ ઉચરે, જેહની જેહવી શક્તિ, ઈણિ વિધ નિયમ ઘણે ધર્યા, જે પાલે તેહને મુક્તિ. સંવત સતર સત્તાણુઈ, ભાદ્રવને કૃણપક્ષ, અષ્ટમી તિથિ એષસિસમે, દેવગતિ લહૈ દક્ષ. ૬ હાલ ૯ ઠંહણ રૂષિને વાદણ હું જારી લાલ–એ દેશી. भावकोए करेलो मृत्यु-महोत्सव । અમીચંદકુલ સાગર સમે, હું વારી લાલ, જસાહાનાનચંદ રે હું અંત સમય ગુરૂ ચાકરી હું કરતા થઈ અમંદરે હું 1 ધન ધન શ્રીસંઘ ચીરંજ હું વારી–આંકણું. હીરચંદ સુત વલી જાણીઈ હું સેભાગચંદ સુજાત રે હું રાજનગરમાં શેભા ઘણું હું મુખ અમૃત સમવાત રે હું ધડ ૨ એ બાંધવ સેહે ભલા હું જિમ લક્ષમણ ને રામ રે હું તિમવેર પાનાચંદ જાણી ઈહું સુભસ્થાનકૅ ખરદારે હું ધ૦ ૩ નાણમાં મતિ ન્યાનચંદની હુ દાનમાં નહી નાકાર રે હું નમવું એક અરાહતને હું મુખથી મંત્ર નવકાર રે હું ઘ૦ ૪ વિનય વિવેકી સાત્વીક હું તારી ગુણવંત રે હું અરિહંતને ધર્મ જાણતા હું. વયણથી સાત દંત રે હું ઘ૦ ૫ સતર ભેટ પૂજા ઘણી હું રચે રચાવે સુસનેહરે હું , $ પ્રભાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy