SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર - - - - - જેની કંચન વરણી કાયા છે, જસ ધોરી લંછન પાયા છે; પુંડરિગિણિ નગરીના રાયા છે.–સુણ૦ [૨] બાર પર્ષદામાંહિ બિરાજે છે, જસ ચોત્રીસ અતિશય છાજે છે; ગુણ પાંત્રીસ વાણિએ ગાજે છે.-સુણે[૩] ભવિજનને જે પડિબોહે છે, તુમ અધિક શીતલ ગુણ સોહે છે; રૂપ દેખી ભવિજન મોહે છે.-સુણે. [૪] તુમ સેવા કરવા રસિ છું, પણ ભરતમાં દરેવસિઓ છું; મહા મોહરાય કર ફેસિઓ હું–સુટ [૫]. પણ સાહિબ ચિત્તમાં ધરિ છે, તુમ આ ખગ કર ગ્રહિઓ છે; પણ કાંઈક મુજથી ડરિયે છે.-સુણો [૬]. જિન ઉત્તમ પૂઠ હવે પુરા, કહે “પદ્મવિજય થાઉં શુરા; તો વાધે મુજ મન અતિ નૂર-સુણા. [૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy