________________ 508 જે વ્યાપારથી મને વૃત્તિઓ શુદ્ધ થાય તે જ ધર્મ. શ્રી વીશસ્થાનક તપનું ચિત્યવંદન. પહેલે પદ અરિહંત નમું, બીજે સર્વ સિદ્ધ; ત્રીજે પ્રવચન મન ધરે, આચાર્ય સિદ્ધ. 1 નામે થેરાણું પાંચમે, પાઠક પદ છઠે; નમો લોએ સવસાહૂણં, જે છે ગુણ ગરિકે. 2 નામે નાણસ આઠમે, દર્શન મન ભાવે; વિનય કર ગુણવંતન, ચારિત્ર પદ ધ્યા. 3 નમે મંભવય ધારી, તેરમે ક્રિયા જાણ, નમે તવસ ચૌદમે ગાયમ નમો જિણાવ્યું. 4 સંયમ જ્ઞાન સુઅલ્સ ને એ, નમ તિર્થીમ્સ જાણી; જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં હેય સુખખાણું. 5 શ્રી વીશ સ્થાનકનું સ્તવન, હરે મારે પ્રણમું સરસ્વતી માગું વચન વિલાસ જે, વીશેરે તપ સ્થાનક મહિમા ગાઈશું રે લોલ; હાંરે મારે પ્રથમ અરિહંત પદ, લેગસ ચોવીસ જે, બીજે રે સિદ્ધ સ્થાનક પનર ભાવશું રે લોલ. હરે મારે ત્રીજે પવયણશું, ગણશે લોગસ સાત, ચઉથે રે આયરિયાણું છત્રીશને સહી રે લેલ; હાંરે મારે ઘેરાણું પદ પાંચમે દશ ઉદાર જે; છઠે રે ઉવજઝાયાણું પચવીશનો સડી રે લેલ. 2 હાંરે મારે સાતમે નમે એ સવસાહૂ સત્તાવીશ જે, આઠમે નમે નાણસ્સ પચે ભાવશું રે લોલ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org