________________ - - - - - - - - 504 વીર્યની રક્ષા એ આત્મરક્ષા કરવા બરાબર છે. વિશમાં જિન સુવ્રત સ્વામી રે, તેને જન્મ હાય ગુણ ધામી રે; બાવીસમા શિવ વિશરામી–ભવિજન પારસ જિન મેક્ષ મહંતા રે, ઈત્યાદિક જિન ગુણવંતા રે; કલ્યાણક મેક્ષ મહંતા–ભવિજન 4 શ્રીવીર જિણુંદની વાણી રે, નિસુણે સમજ્યા ભવિ પ્રાણી રે; આઠમ દિન અતિ ગુણખાણો–ભવિજન પર આઠ કર્મ તે દર પલાય રે, એથી અડસિદ્ધિ અડબુદ્ધિ થાય રે; તે કારણ સિંચે ગુણ લાય–ભવિજન શ્રી ઉદય સાગર સૂરિ પાયા રે, ગુરૂ શિષ્ય વિવેકી દેવાયા રે, તસ ન્યાયસાગર જય થાયા–ભવિજન 7 શ્રી અષ્ટમીની સ્તુતિ ચોવીશે જિનવર હું પ્રણમું નિત્યમેવ; આઠમદિન કરીએ, ચંદ્રપ્રભુની સેવ; મૂતિ મન મોહન, જાણે પૂનમચંદ, દીઠે દુઃખ જાએ, પામે પરમાનંદ ના મળી ચોસઠ ઈદ્રો, પૂજે પ્રભુજીના પાય, ઇદ્રાણુ અપચ્છરા, કરજેડી ગુણ ગાય; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org