________________
४७०
મહામાંગલિક નવસ્મરણે નિજિજઅદપુદ્ધરરિઉ, નરિંદનિવહા ભડા જસે ધવલં; પાવંતિ પાવ પસમિણ, પાસજિણીતુહપભાવેણ. ૧૭. રોગજલજલણવિસહર, ચાર રિમઈદગયરણભયાઈ; પાસજિણ નામ સંકિન્નણણ, પસમંતિ સહવાઇ. ૧૮. એવું મહાભયહર, પાસજિશિંદસ્ય સંથવ મુઆરં; ભવિયજણુણંદયરું, કલાણુપરંપરનિહાણું ૧૯ રાયભય જખરખર્સ, કુસુમિદુસ્સઉરિકખ પીડાસ; સંઝાસુ દોસુ પશે, ઉવસગ્ગ તહય રયણીસુ.૨૦. જે પઢઈ જે આ નિસુ
ઈ, તાણું કઈણો ય માણતું ગન્સપાસ પાવં પસમેઉ, સહેલભુવણચ્ચિય ચલણે. ૨૧. ઉવસગ્ગત કમઠાસુરર્મોિ, ઝાણુઓ જે ન સંચલિઓ; સુરનરકિન્નરજીવહિં, સંશુઓ જયઉ પાસજિણો. ૨૨. એઅલ્સ મઝયારે અઠારસ અખરેહિં જે મંત; જે જાણઈ સે ઝયઈ પરમ પયર્થ કુડ પાસે ૨૩. પાસહ સમરણ જે કુણઈ, સંતુ હિયણ, અર્ડત્તરસય વાહિભય, નાસઈ તસ્સ દૂરણ. ૨૪.
ભાવાર્થ –ો માનતુંગસૂરિએ રચેલું આ શ્રી પાર્શ્વ નાથસ્વામીનું તેત્ર છે. તેને સ્થિર ચિત્તે ભણવાથી હટા મહાટા ભય, વ્યાધિઓ નાશ પામે છે. (ષષ્ઠ સ્મરણમ) શ્રી અજિતશાંતિ સ્તવનમઅજિઆં જિઅ-સરવભય, સંકિંચ પસંસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org