________________
૩૨
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર લાખ બેઇંદ્રિય, બેલાખિતે ઇંદ્રિય, બેલાચઉરિંદ્રિય, ચાર લાખ દેવતા,ચાર લાખનારકી,ચાર લાખ તિર્યંચ પંચેદ્રિય,ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચોરાશી લાખ જીવાયોનિમાંહિ મહારે જીવે જે કોઈ જીવ હર્યો હોય, હણાવ્યો હોય,હણતાં પ્રત્યે અનુમો હોય, તે સર્વે મને, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
૧અઢાર પાપસ્થાનક સૂત્ર પહેલે પ્રાણુતિપાત,બીજે મૃષાવાદ,ત્રીજે અદત્તાદાન,ચોથે મિથુન, પાંચમે પરિગ્રહ છે કે, સાતમે માન, આઠમે માયા,નવએ લોભ, દસમે રાગ અગ્યારમે દ્વેષ,બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પૈશુન્ય,પંદરમે રતિ અરતિસાલમેપર પરિવાર સત્તરમે માયામૃષાવાદ અઢારમે મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપ-સ્થાનકમાંહિ મહારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમેવું હોય તે સર્વે મને, વચન, કાયાએ કરી મિચ્છામિ દુ.
સવસ્ટવિ, રાઈઅ. દુચિંતિ. દુભાસિસ, દુચિદ્ધિએ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ઈછું,
૧. આ સૂત્રમાં પાપના પ્રકારો કમસર જણાવી તેમાં પિતાનાથી થયેલ પાપની સંભારણપૂર્વક ક્ષમા માગવામાં આવી છે. અને પાપ અઢાર પ્રકારે બંધાય છે તે પણ બતાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org