________________
શ્રી પ`ચ પ્રતિક્રમણ સૂત્ર
૨૪૨
હાય ને આચાય જીની સન્મુખ પ્રતિક્રમણ કર્યુ. હાય તે નવકાર ગણવાની જરૂર નથી. પણ પ્રતિક્રમણુ પૂરૂં કરી રહ્યા બાદ દેવની, ગુરુની, શાસનદેવીની જય ખેાલાય છે. ॥ ઇતિ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ
પ્રતિક્રમણમાં છીંક આવવાથી આલેાયણ કરવાની વિધિ,
પાક્ષિક, ચૌમાસી કે સ ́વત્સરી પ્રતિક્રમણુ કરતાં પાક્ષિક અતિચાર પહેલાં છીંક આવે તા ઇરિયાવહિથી માંડીને પ્રારંભથી સફીને કરવું. ત્યાર પછી મેટી શાંતિ સુધીમાં છીક આવે તે દુખક્ષય કશ્મક્યા કાઉસ્સગ્ગ કર્યા પહેલાં નીચેની વિધિ કરવી.
ઈચ્છાકારેણ સદિસહ ભગવત્ ઇરિયાવહિય પરિક્રમામિ ? ઇચ્છ, ઇચ્છામિ પરિક્રમિ` ૧. ઇરિયાવહિયાએ, વિરાહાએ, ૨. ગમાગમણે, પાણ#મણે,બીયમણે,હરિયમણે,એસા ઉત્તિ ગ, પગ દગ, મટ્ટી, મડ઼ા સતાણા સકમણે ૪. જે મે જીવા વિરાહિયા. ૫. એગિ ક્રિયા,એ ઇંદિયા,તેઇંદિયા, ચરિ દિયા,પ`ચિંદિયા ૬.અભિયા,વત્તિયા,લેસિયા સધાઈયા, સંક્રિયા, પરિયાવિયા, કિલામિયા, ઉર્દૂવિયા, ઠાણાઓઠાણું સકામિયા. વિયાએ! વવરેાવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડ....૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org