________________
પાક્ષિક પ્રતિકમણ વિધિસહ
૧૮૧
બીય–ાય ઈત્યાદિક આભડયાં, સ્ત્રી-તિર્યંચ તણા નિરંતર પરસ્પર સંઘટ્ટ હુઆ, મુહપત્તિએ સંવટ્ટી, સામાચિક અણપૂગ્યું પાયું, પારવું વિસાયું નવમે સામાયિક વ્રત વિષઇએ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસ–માંહિ, સૂમ બાદર જાણતાં અજાણતાં હુએ હાય,તે સવિ હું મન,વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૯).
દશમે દેશાવગાશિક વ્રતે પાંચ અતિચાર,આણવણે પેસવણ૦ આણવણુપગે, સિવણ પગે,સદાણુવાઈરૂવાણુવાઈબહિયાપુગ્ગલ પખવે. નિયમિત ભૂમિકામાંહિં બાહેરથી કાંઈ અણાવ્યું,આપણુ કહે થકી બાહર કાંઈકહ્યું, અથવા રૂપ દેખાડી,કાંકરોનાખી, સાદ કરી આપણ પણું છતું જણાવ્યું દશમે દેશાવગશિકત્રત વિષઈએ અને જે કોઈ અતિચાર,પક્ષ દિવસ માંહિ, સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ. (૧૦)
અગિયારમે પૌષધોપવાસ વ્રતે પાંચ અતિચાર-સંથાસચ્ચારવિહિનાઅપડિલેહિય,દુપડિલેહિય સઝાસંથાએ, અપડિલેહિય દુખડિલેહિય ઉચ્ચાર-પાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org