________________
પાક્ષિક પ્રતિક્રમણ વિધિસહ
૧૭૯
સાલહી પાછ્યા,અનેરા જે કાંઇ બહુ સાવધ ખર-કર્મીદિક સમાચર્યાં, વાશી ગાર રાખી, લીપણે, ગુ પણે, મહાર ભકીધા,અણુરોાયા ચુલા સંભ્રુકયા. ઘી, તેલ, ગે.મેં છાશતણાં ભાજન ઉઘાડાં મૂકયાં,તે મહિમાખી, કુંતિ,ઉદર, ગાાલી પડી,કીડી ચડી, તેની જયણા ન કીધી. સાતમે ભેગાપભેગ-વિરમણવ્રત વિષ આ અનેરે જે કાઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, બાદર જાણતાં અજાણતાં હુએ હૈાય તે સવિ હું મન, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડ....(૩).
મ
આમેઅન-દ-વિરમણ-વ્રતે પાંચ મતિચાર । ક તપેલુફ્ફઇએનાક દૂષ્પ લગે વિટ-ચેષ્ટા,હાસ્ય,ખેલ, કુલ કીધાં.પુરૂષ સ્ત્રીના હાવભાવ, રૂપગાર, વિષચરસ વખાણ્યા,રાજકથા,ભક્તકથા, દેશકથા,સ્ત્રીકથા કીધી,પરાછતાંતકીધી,તથા પશુન્યપણ કીધું, આ રૌદ્રધ્યાન વ્યાયાં,ખાંડા,કટાર,કાશ,કુહાડા,રથ,ખલ, મુરાલ, અગ્નિ, ઘર ટી,નિસાહે,દાતરડાં પ્રમુખ અધિકરણ મેલી,દાક્ષિણ્ય લગે માંગ્યાં,આપ્યાં, પાયે દેશ દીલે,અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા,દળવાતા નિયમ ભાંગ્યા,મુખર પણા લગેઅસ અબ્દ વાકય ખેલ્યા,પ્રમાદાચરણ સેવ્યાં,અધેાલે,નાહણે, દાતણે પગાણે, ખેલ પાણી તેલ છાંટયાં, ઝીલણે ઝીલ્યા, જુગટે રમ્યા,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International