________________
૧૨૦
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર
એક નવકારને કાઉસગ્ગ કરી “નમો અરિહંતાણ કડી પારી “નમેહંતસિદ્ધાચાપાધ્યાયસવસાધુભ્યા? કહી પુરુષે “જિસે મિત્તે સાહ૦” એ ક્ષેત્રદેવતાની સ્તુતિ કહેવી; અને સ્ત્રીઓ “યસ્યા ક્ષેત્ર, ” એ સ્તુતિ કહેવી.
પુરુષે કહેવાની ક્ષેત્રદેવતાની સ્તુતિ જો ખિત્ત સાહ, દંસણનાહિં ચરણસહિએહિ; સાહેંતિ મુખમ, સા દેવી હરહુ દુરિઆઈ. (૧)
સ્ત્રીએ કહેવાની ક્ષેત્રદેવતાની સ્તુતિ યસ્યાઃ ક્ષેત્ર સનાકિય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા સા ક્ષેત્રદેવતા નિત્ય, ભૂયાનઃ સુખદાયિની. (૧)
ગટ નવકાર કહે. નમો અરિહંતાણનો સિધ્ધાણં નમો આયરિચાણું, નચિંઝાણું, નમે એ સવસાહૂણું એસો પંચ નમુક્કારા,સવપાવપણાસણ, મંગલાણું ચ સર્વેસિં, હમ હવઈ મંગલં, પછી છા આવકની મુક્તિ પડિલેહરી.
પછી બે વાંદણાં કહેવા ઈચ્છામિ ખમાસમણ ! વંદિક જાણિજજાએ નિશીહિઆએ. (૧).અણજાણહ. મે મિઉગહં (૨). નિશીહિ, અ...હો,કા..ચું કા...ચ સંફાસં, ખમણિજજે, ભે, કિલામ,અપકિલતાણું, બહુસુભેણ બે દિવસે વઈતો ! (૩). જરા જો ! (૪). જવણિજ ચ ભે? (૫) ખામેમિ, ખમાસમણે દેવસિઅંવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org