________________
ને ત્યાર-બાદ વિ.સ. ૨૦૧૪નું ચાતુમાસ મુંબઈ લાલબાગ મેાતીશા જૈન ઉપાશ્રય ખાતે કરી વિ. સં. ૨૦૧૫નુ′ ચાતુર્માસ ખંભાત શ્રી જૈન સંઘની વિન’તિથી તપગચ્છ-અમર જૈનશાળામાં પૂ. પંન્યાસજી મહારાજશ્રીએ સપરિવાર કર્યું, વિ. સ. ૨૦૧૬નું ચાતુર્માસ શ્રી સિદ્ધગિરિરાજની પુનિત છત્રછાયામાં વ્યતીત કરી, પોતાના વર્ષીતપની નિવિંન્ને પૂર્ણાહુતિના શુભ પ્રસંગ પર પૂ. પાદ શ્રી સિદ્ધગિરિજી તીર્થની પવિત્ર છાયારૂપ શ્રી પાલીતાણાથી મહાસુદેં પંચમીના વિહાર કરી પોતાના અંતેવાસી શિષ્ય પુ મુનિરાજશ્રી મહિમા વિજયજી મહારાજ પૂ. મુનિરાજશ્રી પૂર્ણ ભદ્રવિજયજી મ. પૂ. મુનિરાજશ્રી ભદ્રાનન વિજયજી મ. પૂ. મુનિરાજશ્રી ચન્દ્રપ્રભવિજયજી મ. પૂ. મુનિરાજ શ્રી શાંતિભદ્રવિજયજી મ. સાથે રાણપુર, ધંધુકા, ખંભાત, અમદાવાદ થઇ ચાલુ વર્ષીતપમાં ચૈત્રવદ ૧૦ના મહામહિમાશાલી પ્રગટ પ્રભાવી દેવાધિદેવ શ્રી શખેશ્વરજી પાર્શ્વનાથ ભગવંતના તીથ ધામ પરમપવિત્ર શ્રી શખેશ્વરજી તીમાં પધાર્યા.
ચુલસ કલ્પ કન્યા
તેઓશ્રીના વર્ષીતપનું પારણુ` ૨૦ દિવસના મહેાત્સવ પૂર્વક શાંતિસ્નાત્ર સહિત ધામધૂમપૂર્વક ત્યાં અચુ', ત્યાં તેએ શ્રીએ ત્રણ અરૂમની તપશ્ચર્યા કરી ને વૈશાખ વદ ૬ ના શ્રી કચ્છ – ભદ્રેશ્વરજી તીર્થની યાત્રાર્થે તેઓશ્રીએ પ્રયાણ કર્યુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org