________________
:૫
સફળતાનાં સેાપાન:
અનેકની ભૂખ ભાગવાના ભાવ રહેવા જોઈએ. માત્ર પંડનું તા એક કીડી પણ કરતી હાય છે.
માનવજીવનની સફળતા જેકાંઈ મળ્યુ છે. તેના ભાવપૂર્વક પરાર્થે ઉપયાગ કરવામાં રહેલી છે. ઉદારતા વગરના જીવનના ભાર વધુન કરવા માત્રથી તમે જીવનમાં એક દારાવા પણ આગળ નહિ વધી શકે .
6
સુખીને તે એમ જ થવું જોઇએ કે · બધાને સુખી કરૂ'.' અને આ દુનિયા સદા એવા આત્માએના જીવનમાંથી જ પ્રેરણા લેતી હાય છે.
સ'પત્તિના દાસની કાઈ નોંધ જગતના ચાપડે લખાતી નથી, જ્યારે દાનવીરોનાં જીવન વહેતા ઝરણાની માફક આજે ય અનેકને ત્યાગની પ્રેરણા આપી રહ્યાં છે.
આજની સ્થિતિ
જીવનની ઉદારતાની અપેક્ષાએ આજની સ્થિતિ શાચનીય છે.
શ્રીમતેા ખારણાં અટકાવીને જમવા બેસી જતાં પણ શરમાતા નથી. પેાતાના જ ગામમાં, પેાતાની હાજરી વચ્ચે ગરીબી નાચતી હેાવા છતાં, તેમને તે પડકારરૂપ પ્રતીત થતી નથી. તેમના લિનાં દ્વાર જાણે સાવ ભીડાઈ ન ગયાં હેાય તેવું તેમના વર્તન પરથી કળાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org