SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અતીતનાં અજવાળાં લુહાર પેાતાનાં હથિયારની ધાર કાઢતા હતા, તેને મદદનીશ કંઈક કાર્ટીસ બહાર ગયા હતા. તેણે જેયું કે બાળક કેન્જામિન તલ્લીનતાથી તેનું કામ નિહાળી રહ્યો હતા. પાતાંની વાણીમાં સ્નેહ-અમૃત મેળવતાં લુહાર ખેલ્યા : 'તું તે ખૂબ જ સુંદર અને સમજદાર ખાળક છે, દૂર ઊભા રહીને શું જુએ છે? જરા વધુ પાસે આવીને સારી રીતે જો.’ વર બેન્જામિન તેનાં પ્રેમભર્યાં આમંત્રણને સાંભળી સ્મિત કરતા કરતા આગળ વધ્યા. લુહારે ફરીથી ધીમે રહીને કહ્યું : તું ખરેખર બહાદુર છે. તારા જૈવા પ્રતિભાશાળી બાળકોને લીધે જ દેશ ગૌરવશાળી છે. થોડીવાર આ ચાક ફેરવીને તુ મને મદદ કરીશ? બેન્જામિને પોતાનું દફતર એક બાજુ રાખ્યું. અને લુહારનુ ચક્ર ફેરવવા લાગ્યા. લુહાર તેની પ્રશંસા કરતો રહ્યો અને બાળક ચક્ર ફેરવતો રહ્યો. લગાતાર બે કલાક સુધી ચાક ફેરવવાથી બાળકને બેઠક પર અને બાજુ ખૂબ દુખવા માડયું. ઘડિયાળમાં બાર વાગ્યા, લુહારે પોતાનું કામ બંધ કર્યું. બેન્જામિન પોતાનુ દફ્તર લઈ સ્કૂલે પહોંચ્યા. પરંતુ માડા આવવા બદલ અધ્યાપકે નેતરની સોટીથી તેની બરાબર પૂજા કરી. તેના આખા શરીરમાં વેદના થવા લાગી. એના હાથ સૂજી ગયા અને ધેર જઈ ને એક અઠવાડિયા સુધી તેને પથારીમાં પડયા રહેવું પડયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy