________________
શું માનવજીવન ગરીબ છે?
“મારા હાથ તે ક્યારે પણ ન વેચું.”
ઠીક તે પગ વેચી દે. બે ય પગના દશ હજાર તો ઊપજશે જ. તારી ગરીબી દૂર થઈ જશે.”
યુવક ખૂબ ગભરાઈ ગયું. તેણે કહ્યું: “આપ આ શું કહો છો?”
“સાચી સલાહ આપું છું. તારે વધુ તવંગર થવું હોય તે એક લાખ રૂપિયામાં તારું આખું શરીર ખરીદી લેશે. તે વ્યાપારી માનવ શરીરમાંથી વિશિષ્ટ પ્રકારની દવાઓ બનાવે છે ખૂબ રાજી થઈને તે એટલી કિંમત તે આપી જ દેશે.”
યુવક કંઈ જ બોલે નહિ.
ટોલસ્ટોયે સ્મિત કરતાં યુવકને સંબોધીને કહ્યું: “તારી પાસે તે લાખની કિંમતનું શરીર છે તો પણ તું પોતાની જાતને નિર્ધન માને છે એ વાત કેવી વિચિત્ર છે ? આ સંપત્તિના અક્ષય ખજાનાથી તું જે છે તે કાર્ય કરી શકે તેમ છે પછી પિતાની જાતને દરિદ્ર ગણવી એ ભયંકર ભૂલ છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org