SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ રીઝ અને ખીજ ૧૦૩ તુરત જ રાજઆજ્ઞાનું પાલન કરવામાં આવ્યું. સિપાહીઓ વાળંદને લઈને તળાવ પૂર ગયા અને વારંવાર ડૂબકાં ખવડાવવા લાગ્યા. વાળંદની સ્થિતિ થોડી જ વારમાં ગભીર બની ગઈ પાણીમાં ડૂબકાં ખાવાથી અધમૂઓ થઈ ગયેલ તે વાળંદ સમજી ગયો ગયે કે હવે મૃત્યુ નજીક છે. ત્યાં જ તેના મગજમાં એક વાત યાદ આવી. તેણે સિપાહીઓને કહ્યું : “હવે હું આ જગતમાંથી વિદાઈ લઈ રહ્યો છું. દરેક પ્રાણીની અંતિમ ઈચ્છા પૂરી કરવામાં આવે છે. મારી પણ એક ઈચ્છા છે. જે પૂરી કરવાની આપને વિનંતિ સિપાહીઓએ વાળંદને સંદેશ રાજાને પહોંચાડ્યો. અમનસિંહ થડીવાર તે વિચારમાં પડી ગયા, પછી તેમણે આજ્ઞા કરી કે એ વાળંદને દરબારમાં હાજર કરવામાં આવે. વાળંદને દરબારમાં લાવવામાં આવ્યું. રાજાના ચરણસ્પર્શ કરનાં હાંફતાં હાંફતાં બે : “રાજન ! હવે મારે અંતકાળ છે. મેં સાંભળ્યું હતું કે રાજાની ખીજ અને રીઝ બને અને ખાં છે. ખીજને નમૂનો તે મેં જોયે અને અનુભવ્યો પરંતુ મારી અંતિમ ઈચ્છા આપની રીઝ જેવાની છે.” વાળંદની વાત સાંભળીને રાજાનો ચહેરો એકદમ ખીલી ઊઠયો. તેમને હાથીને સજાવ્યું. એના પર કૂલ નંખાવી અને નાઈને તેના પર બેસાડી તેને ઘેર મોકલી આપે અને હાથી સાજ શણગાર સહિત વાળંદને દાનમાં આપી દીધો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy