________________
૩૬
વળી શુભ મુહૂતે અન્યત્ર પ્રસ્થાન, વળી કન્યાદાન અને અઢળક સંપત્તિ, અત્યંત શૈાભાયમાન નવી નૌકા, નગરજનેાની શુભ ભાવનાએ સહિત શ્રીપાળ અને બંને રાણીઓ વિદાય થયાં. ધવળનું કપટ
ધનાઢચ પણ દસના રંક એવા ધવળ લેભવા પોતાની સંપત્તિનું સુખ પામી શકતા નથી, અને શ્રીપાળ તે કશી જ ઉપાધિ વગર અને રાણીએ સાથે નૌકામાં અત્ય'ત સુખને લાગવી રહ્યો છે.
માનસિક પીડાયુક્ત ધવળમાં ર્દષ્ણુની જવાળા પ્રગટી તે શ્રીપાળને કપટ કરી તૂતક ઉપર લઇ ગયે અને દરિયામાં પડેલી દીધા. ત્યાર પછી ધવળે નાટક કરી શેરખઙેર કરી મૂકયો, અને બને રાણીઓને પણ દુઃખના સમાચાર આપ્યા કે શ્રીપાળ દરિયામાં પડી ગયા છે.
આ દળ વિધાતા જાણતા હતા. પણ હજી ધવળનું. પાપ પાકયુ નહતું ને! તેથી તે પણ ધીરજવાન રહ્યો.
પ્રારંભમાં ધવળ રાણીઓને આશ્વાસન આપતે રહ્યો. પરિચય કરતા રહ્યો. અંતે તેણે એકવાર પોતાની મલિન વાસના જાહેર કરી. તે માનતા હતા કે શ્રીપાળના દરિયમાં ડૂબી જવાથી વહાણાના માલિક તે તે થયે. હવે આ રૂપવતીઓના સ્વામી થવું તે સરળ છે.
ધનપિપાસા અને વિષયલાલસાથી પ્રસાયેલા તે અધ
બન્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org