________________
ન્યાયકુસુમાંજલિ.
[ પ્રથમThere his friend Kharaka, a physician, inferred on seeing Lord Mahavira that nails had been struck in some part of his body. After examining the body carefully he came to know that his ears were nailed. Thereupon with a very great difficulty he succeeded with the help of his friend in extracting the nails. This gave so much pain to Lord Mahavira that he screamed out. He met with many more calamities at the hands of several cowherds and others.
Sangama is the name of a god who gave terrible troubles to Lord Mahavira for six months; but as he remained steady in his meditation, he went away after requesting him to forgive him for his faults.
ઉપદ્રવપરીષહ અને કેવલજ્ઞાનલાભ
જે ક્ષમાશીલ લેકવીરે અનેકવાર ગોવાળીઆ વિગેરેના ઉપસર્ગોનું દુઃખ, તેમજ “ સંગમ' નામના ભયંકર દેવે કરેલા ભીષણ ઉપદ્ર સહન કર્યા; અને જેમણે અનાદિ કાળના સર્વ કર્મરૂપ મળને નાશ કરીને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી પિતાની વાણીથી વિશ્વનો ઉદ્ધાર કર્યો, તે વીરદેવને હું સ્તવું છું.”–૪
સ્પષ્ટીએક સમયે મહાવીર સ્વામી પોતાના વિહાર દરમ્યાન એક “ઘણુમાનિ ” ગામે ગયા અને ત્યાં કાર્યોત્સર્ગ કરી ધ્યાનપરાયણ થયા; એવામાં એક ગોવાળ પ્રભુની પાસે પોતાના બળદ મૂકીને ગાયે દેહવા ગયે. બળદે સ્વેચ્છાએ ફરતા ફરતા કાઈ અટવીમાં ચાલ્યા ગયા. ગોવાળ પાછો આવ્યો ત્યારે તેણે બળદોને ત્યાં જોયા નહિ; એટલે તેણે પ્રભુને કહ્યું કે, “ અરે અધમ ! મારા બળદો ક્યાં ગયા ? તું કેમ બેલ નથી ? શું આ મારાં વચનો સાંભળ
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org