________________
સ્તબક ] Nyaya-Kusumanjali sitting by the side of a hearth has the heat transferred to him without the fire doing anything specially for him.
તારા રાગદ્વેષને સંપૂર્ણ વંસ થયો છે, છતાં પણ મને સારી પેઠે વિશ્વાસ છે કે હે ઈશ! તારી પવિત્ર ભકિત ચિન્તામણિ રત્નની માફક ઈચ્છિત અર્થને સાધી આપનારી છે. માટે તે આ “ન્યાયકુસુમાંજલિ” કે જે સમ્યકત્વરૂપ ગબ્ધથી સ્કુરાયમાન છે અને જેને સંકોચ થઈ શકતો નથી, તે તારા ચરણમાં અપું છું અને આશા રાખું છું કે તે ભક્ત જનને અમૃતરસ આપે. એ-૪૬
इति वीरप्रभोः पूजां श्रीन्यायकुसुमाञ्जलिम् । धर्माचार्यपदोपासी श्रीन्यायविजयो व्यधात् ॥
Thus Sri Nyayavijaya, a disciple of Vijayadharmasuri completed Nyāya-Kusumānjali, the worship of Lord Mahavira.
જીજે
છે સમાપ્ત. ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org