________________
તબક] Nyya-Kusumanjali સંયમ. સર્વ-સંયમ અર્થાત સંપૂર્ણ સંયમ-સંપૂર્ણ નિરવઘ વૃત્તિ. એના અધિકારી સાધુઓ છે. દેશ સંયમ–આંશિક સંયમ-અપૂર્ણ સંયમ શ્રાવકે સ્વીકારે છે. શ્રાવકે સંપૂર્ણ રીતે નિરવદ્ય સંયમ પાળી શકે નહિ. ગૃહસ્થને ( શ્રાવકાને ) તો સાંસારિક કાર્યો કરવાનાં હોવાને લીધે તેઓ ફક્ત દેશસંયમજ સ્વીકારી શકે તેમ છે. હવે શ્રાવકધર્મ ક્યારે પ્રાપ્ત થઈ શકે એ પ્રશ્ન વિચારતાં તેને ઉત્તર એ જ છે કે “શ્રાવક’ થવાના ઉમેદવારે પ્રથમ માનુસારિત્વના પાંત્રીસ ગુણ પ્રાપ્ત કરવા જોઈએ, એમ શાસ્ત્રકાર દર્શાવે છે. આ પાંત્રીસ ગુણોમાં “ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરવું એ ગુણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.* साधु-श्रावकधर्म दर्शयति
प्रोचुः पञ्च महाव्रतानि यतिनां, श्राद्धत्वमासेदुषां
सन्ति द्वादश सुव्रतानि विकसत्सम्यक्त्वमूलानि च । श्रामण्यश्रियमीप्सतां बलवतो विनादसम्पापुषां तत्राप्रीतिमतस्तु देश विरतिः सम्यक् न सम्भाषिता ॥१७॥
Five great vows ( Maha-vratas ) are laid down for Sadhus and twelve vows which are based upon Samyaktva, are laid down for S’ravakas who desire to acquire the wealth of asceticism but who are unable to get it owing to overwhelming obstacles. Those who have dislike for asceticism are not even authorized for Des’a-virati ( i. e. S'ravaka-dharma ). (17)
Notes :--The twelve vows of a Sravaka consist
* આ હકીકત સારૂ હરિભદ્રકૃત “ધર્મબિન્દુ” અને હેમચંદ્રકૃત ગશાસ્ત્ર’ જુઓ. રૂાન્તોષરતા
ali
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org