________________
ન્યાયકુસુમાંજલિ. [ ચતુર્થnot there divided as here, for, there is always only one period corresponding to the fourth Ara of the Avasarpini.
The names of the Tirthankaras of this Avasar. pini are (1) Rishabha ( or Vrishabha) (2) Ajita, (3) Sambhava, (4) Abhinandana, (5) Sumati, (6) Padmaprabha, (7) Supars'va, (8) Chandraprabha, (9) Suvidhi, ( or Pushpadanta), (10) S'itala, (11) Soreya. msa ( or Sreyan ), (12) Pasupujya, (13) Vimala, (14) Ananta (or Anantajit), (15) Dharma, (16) Santi, (17) Kuntha, (18) Ara, (19) Malli, (20) Suvrata ( or llunisuvrata ) (21) Nami, (22) Vemi ( Arishtanemi ), ( 23 ) Pars'ra and (24) Vardhamana (or Mahavira, Derarya, Inata-nandana )*. તીર્થ કરે ક્યાં, ક્યારે, કેટલા થાય છે?—
“ ઉત્સર્પિણી ' કાળ, કે જેમાં રૂ૫, રસાદિ સંપત્તિની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહે છે અને અવસર્પિણી ' કાળ, કે જેમાં તે સંપત્તિને હાસ થતો જાય છે. તે આ બંને કાળ છ છ આરાવાળા હાઈ કરીને કાળના જાણે ચક ન હોય તેમ ફરતા રહે છે. આ બંને કાળમાં ભારતઐરાવતની ક્ષેત્રોની અંદર વીસ વીસ તીર્થકર ઉત્પન્ન થાય છે. કિન્તુ વિદેહ ક્ષેત્રમાં તે સુખને આપનારા તીર્થકરે સદા લભ્ય છે.”—૩૪
સ્પષ્ટી, કાળચક્રના બે વિભાગો છે–ઉત્સર્પિણી અને અવસર્પિણ. ઉત્સપિણી અને અવસર્પિણી એ બેના છ ભાગે છે. દરેક ભાગને આરા' કહેવામાં આવે છે. જે કાળની અંદર સંપત્તિઓ વધતી જાય છે
* For the names of the Tërthankaras of the preceding and the following Utsarpini, the reader is referred to Abhidhana-chintamani by Hemachandra. charya.
264
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org