________________
, न्यायसुभासि. । यतुर्थयो यागं पशुहिंसया विरहितं निर्मात्य-हिंसात्ती - भो भो !ब्रूत समस्त्यसौ नरवरो मोक्षाऽध्वपान्थो न वा? ॥१५ आयेऽनेकविशारदैरनुगतो-पास्या दयादेवता
मान्यो धर्मतया पुनः पशुवधो नो कुत्रचित् कर्हिचित् । अन्त्यं त्वालपतामलौकिकधियां मन्ये, भवेन्मानसं ग्राव्गो वा परमाणुभिर्विरचितं लोहस्य वज्रस्य वा ॥१६॥
युग्मम् । Say whether that great man who performs a sacrifice without killing an animal is on the path of salvation or not-the man who tells truth, does not quarrel with any one, censures no body, bears no malice, is not addicted to passions, is engaged in serving the ( holy ) feet of the great saints, is a devotee of God and observes the vow of non-injury. If he is on the path of salvation, the Goddess of Compassion waited upon by many a learned man must be adored, and moreover, the killing of animals should under no circumstances be considered a religious act. I believe that those who give a negative reply to the above question possess extraordinary intelligence or that their mind is made up of the atoms of stone, iron or adamant. ( 15, 16 ).
જે માણસ સત્ય બેલે છે, કલહ, નિન્દા અને અસૂયા કરતે નથી, કામને વિષે આસકત મનવાળો નથી, મહાત્માના ચરણની સેવા કરનાર છે, ઈશ્વરને વિષે ભક્તિમાન છે અને જેણે અહિસાવત અગીકાર કર્યું છે એ માણસ પશુહિંસા વગરની યજ્ઞાદિક ક્રિયા કરે છે તે માણસ મોક્ષના માર્ગને મુસાફર છે કે નહિ તે કહે. જે છે, એમ કહેતા, હે, તે અનેક વિદ્વાને અનુસરેલી દયા-દેવીની તમારે ઉપાસના કરવી
246
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org