________________
સ્તબક. ] Nyaya-Kusumanjali all in India. The doctrine of Ahimsa is based upon a rational explanation of the universe. The chief cause, if not the sole cause of misery, ignorance, weakness, pain, disease, etc., to oneself is the nonperformance of Ahimsa; so every one should try to practise Ahimsa to the extent he can. Morever, it shall in the long run enable him to attain salvation.
અહિંસા. “ધર્મનું દરેક સમજી શકે તેવું સ્વરૂપ શું છે? દયા; કે જેને સર્વ સંપુરૂષોએ આશ્રય લીધે છે. તે દયા, હિંસાથી વિરોધ રાખનારી છે. હિંસા એટલે પ્રાણીને વધ. જેમ આપણે દુઃખથી ત્રાસ પામીએ છીએ તેમ બીજા પણ પ્રાણી દુ:ખથી ત્રાસ પામે છે, આવું જે માણસ સમજતો હોય તે કદી પણ પ્રાણી વધ કરે નહિ-૧ हिंसां प्राणभृतां श्रुतिप्रगदितां धर्मस्य सम्पादिकां
मेनानो मुनिजैमिनिर्न हृदये किश्चित् समालोचयत् । प्रत्यक्षोत्कटयातनानुभववानप्यात्मनि क्लेशतोऽ
न्येषां देहभृतां विहिंसनविधौ निष्कम्पचेता हहा ! ॥२॥
Alas! Jaimini, who believed that the killing of animals sanctioned by Sruti leads to Dharma and felt no pity, when he saw the other beings being murdered, though he himself had direct experience of the acute pain he felt on receiving injuries, has never thought well on this subject. ( 2 )
“કૃતિમાં કહેલી હિંસાને ધર્મસંપાદક માનનારા અને પિતાના શરીરને પ્રહાર લાગવાથી પ્રત્યક્ષ વેદનાને અનુભવ થવા છતાં પણ બીજા પ્રાણીઓની હિંસાનું વિધાન કરવામાં કમકમાટી વગરની લાગણી ધરાવનારા એવા જૈમિનિ મુનિએ હદયમાં હોય ! કઇ વિચાર કર્યો નથી.”
5.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org