________________
સ્તક] Nyāya-Kusumānjali પદાર્થનું જ્ઞાન ચક્ષુને થતું નથી, તેથી તેના અપ્રાપ્યકારીપણામાં દેષ આવે છે, એમ માનવું યુકિતસિદ્ધ નથી. કિન્તુ તે પ્રકારની તેની
ગ્યતા નથી, એમ સમજવું જોઈએ. હવે અન્ય પક્ષવાળાઓને, ચક્ષને પ્રાકારી માનવાથી આપણે જે દોષ બતાવ્યા છેતેનું નિરાકરણ તેમની પાસે માંગતાં, તેઓ સંતોષકારક ઉત્તર આપી શકતા નથી. તેથી ચક્ષુ અપ્રાપ્યકારી સિદ્ધ થાય છે.
नेत्र-मनोऽतिरिक्तेन्द्रियाणां प्राप्यकारित्वसिद्धिःगृह्णात्यर्थमवाप्य नेत्रमनसी मुक्तवेन्द्रियाणां गणो
जायते यदनुग्रहोपहनने मेयप्रणीते इह । शब्दादिविषयो हि पुद्गलतयाऽऽभ्यागम्य कर्णादिकं सम्बध्नाति न कि क्रियाश्रयतया नाऽप्राप्यकारीत्यतः? ॥१७॥
The organs except that of sight and the mind realize an object after coming in contact with it ( i. e., they are Prapyakarin ); for, they receive favourable or unfavourable impressions from the object. Hence is not the organ of hearing Prapyakarin, when it is approached by sound, which is the substratum of action on account of its being material and does not a similar remark hold good in the case of other organs that satisfy the required conditions ? ( 17 )
મન અને નેત્ર સિવાય બાકીની ઇન્દ્રિય પ્રાકારી છે–
નેત્ર અને મનને છોડીને બાકીની ઇન્દ્રિયો અર્થની સાથે સંયુક્ત થઈને તેને ગ્રહણ કરે છે; કારણ કે વસ્તુજનિત અનુગ્રહ અને ઉપઘાત આ ઈન્દ્રિયોને થાય છે. શબ્દાદિક વિષય પુદગલ હોવાને લીધે ક્રિયાશ્રય હાઈ કરીને કર્ણાદિકની પાસે આવે છે; એ માટે તે પ્રાપ્ય કારી છે. ”—૧૭
168
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org