________________
ન્યાયકુસુમાંજલિ.
[ તૃતીય
How foolish it is to consider ( lit. what sort of derangement is theirs who consider) even Sannikarsha ( contact of an object with a senseorgan) as Pramana ! Can Sannikarshu, like a pitcher, wbich is itself of the nature of ignorance produce knowledge of any other object! A lamp which is self-luminous can shed light on others. On the other hand, who does not accept Sannikarsha as an instrumental cause in gaining the knowledge of Pratyaksha ? ( 15 ) સનિક પ્રમાણ નથી
હે પ્રભો, સન્નિકને પણ જેઓ પ્રમાણ માને છે તેમને કેવા પ્રકારનો ભ્રમ છે ! કારણ કે જે સવિક પિતે ઘટની જેમ અજ્ઞાનરૂપ છે, તે અન્ય પદાર્થનું જ્ઞાન શું ઉત્પન્ન કરી શકે તેમ છે? દીપ તે પ્રકાશાત્મા છે માટે જ તે બીજાને પ્રકાશ કરી શકે છે. અલબત પ્રત્યક્ષમાં સન્નિકર્ષ સહકારી કારણ છે એમ કહેવું બરાબર છે.”—-૧૫
સ્પષ્ટી, દ્રિના વિષય સાથેના સંબંધને “સન્નિકર્ષ” કહેવામાં આવે છે. આ સંનિકર્ષ અજ્ઞાનરૂપ છે. જે જ્ઞાનરૂપ હોય અર્થાત જે સ્વપ્રકાશક હેય તેજ પરપ્રકાશક થઈ શકે. સનિક જ્ઞાનરૂપ નથી, અર્થાત તે પ્રકાશક નથી, તેથી તે પરપ્રકાશક થઈ શકે નહિ, અર્થાત, પ્રમાણરૂપ બની શકે નહિ. જેમકે ઘટ; એ સ્વપ્રકાશક નહિ હોવાને લીધે, દીપકની માફક અન્યને પ્રકાશિત કરી શકતા નથી, તેમ સન્નિક જડરૂપ હોઈ સ્વપ્રકાશ નહિ હોવાને લીધે પરપ્રકાશક બની શકે નહિ. માટે સંનિકને પ્રમાણ માનવું યુક્ત નથી. આ સનિક પ્રત્યક્ષ જ્ઞાન મેળવવામાં સહાયકારી છે, એમ તો સર્વ વિદ્વાનો સ્વીકારે છે.
नेत्रस्याप्राप्यकारित्वमुपपादयति-- प्राप्यार्थ नयनं प्रतीतिजननं स्वीचक्रुषां का मति--
नों काचान्तरितार्थबुद्धिरुदयेत् प्राप्य ग्रहे चक्षुषा ।
160
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org