________________
ન્યાયકુસુમાંજલિ.
[ તૃતીયઅનુ જે પ્રત્યક્ષ કરાય છે તે પ્રત્યક્ષમાં અને તર્કગૃહીત વિષયને ગ્રહણ કરનાર અનુમાનમાં શુ ગૃહીતગ્રાહિત્વ નથી ? ”—૧૩
સ્પષ્ટી કેટલાક કહે છે કે સ્મૃતિ પ્રમાણુ નથી, કારણ કે તે ગૃહીત વિષયને ગ્રહણ કરનાર હાવાથી ગૃહીતગ્રાહી છે; પરંતુ આ કારણ સબળ નથી, કેમકે અનુમાનથી ગૃહીત થયેલ પ્રત્યક્ષજ્ઞાન શુ ગૃહીત ગ્રાહી નથી ? જ્યારે ગૃહીતયાહી હાવા છતાં તે અપ્રમાણુ નથી, તે પછી સ્મૃતિએ શેા અપરાધ કર્યો કે ગૃહીતગ્રાહિત્ય દોષને લીધે તેને અપ્રમાણ માનવી ? વળી કાઇ શંકા કરે છે કે વિષયની સત્તા નિહુ રહેતે છતે સ્મર્ણ ઉત્પન્ન થાય છે એ માટે એ પ્રમાણુ કેમ કહેવાય ? આ શંકા પણ અસ્થાને છે, કારણ કે અમુક અમુક હેતુથી આ સ્થળે વૃષ્ટિ થઇ છે, એવું ભૂતપૂર્વ વસ્તુનું અનુમાન નાયિક વિદ્યાતાએ સ્વીકાર્યુ છે. હવે આ અનુમાન કર્યું. તે સમયે શુ વૃષ્ટિ ત્યાં હાજર છે ? હિજ; છતાં પણ જેમ આ અનુમાનને પ્રમાણ માનવામાં આવે છે, તેમ સ્મરણને પશુ પ્રમાણ માનવું જોઈએ. આથી પ્રમાણનું અને અપ્રમાણનું લક્ષણ અવિસ’વાદીપણું અને વિસવાદીપણું જ સમજવું જોઇએ.
प्रमाणसम्बन्धि परिशिष्टम्
नाभावस्तु समस्ति मानमनुमार्थापत्तिमानं पुनभिन्नं नाप्युपमानमापतितवत् स्यात् प्रत्यभिज्ञाधियाम् । ऐतिह्यं पुनरागमो, वितथवाक् चेद् न प्रमाणं तथा
ज्ञानं प्रातिभमुक्त एव पतति, स्याच्चानुमा सम्भवः || १४ ||
Abhava is not Pramana. Arthapatti is not dis tinct from Anumana. Upamana is included in Pratyabhijnana. Aitihya is again Agama: if it is false, it cannot be called Pramana. Pratibha-jnana is included in Pratyaksht and Anumana; while Sambhava, in Anumana. ( 14 )
Notes:-The Jainas do not accept Abhava as
156
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org