________________
બઢ 3 શબ્દપ્રમાણની પરીક્ષા—
“ શબ્દપ્રમાણુને અનુમાન પ્રમાણમાં અંતર્ગત કરવુ" તે યુક્તિસર નથી, કારણ કે અભ્યસ્ત દશામાં શબ્દથી વસ્તુની પ્રતીતિ જલદી થતી હાવાથી તે શાબ્દજ્ઞાન અનુમાન થઇ શકે નહિ. જેમકે સાચું ખાટુ' સુવર્ણ પારખવામાં તત્પર એવું પ્રત્યક્ષ. અનન્યરત દશામાં તે કયા વિદ્વાન શબ્દ જ્ઞાનને અનુમાન નહિ સ્વીકારે ? ''—૯
Nyaya-Kusumanjali
સ્પષ્ટી વૈશેષિકદ નવાળાએ, શબ્દ અનુમાન છે, વ્યાપ્તિગ્રહણુના બલ વડે અનું પ્રતિપાદન કરનાર હેાવાથી, ઘૂમની જેમ.” આવા અનુમાનથી શબ્દ પ્રમાણુને અનુમાનમાં દાખલ કરે છે. પરંતુ આ બાબત વ્યાજખી જણાતી નથી. વસ્તુસ્થિતિ એમ છે કે સુવર્ણ પરીક્ષક માણુસનું સુવણુંનું દર્શીન જેમ પ્રત્યક્ષ છે, અર્થાત્ તે માણુસને, સુવર્ણ દેખતાં “ સાચું છે કે ખાટું ” એ જે જ્ઞાન થાય છે, તે જેમ ‘ પ્રત્યક્ષ ’ છે, -અનુમાન નથી, તેમ શબ્દજ્ઞાનમાં વ્યુત્પન્ન બનેલાને પણ શબ્દ સાંભળતાંજ અર્થનું જે રિજ્ઞાન થાય છે, તે પણ અનુમાન નહિ ઢાઇ કરીને શાબ્દ પ્રમાણુજ છે.
',
મતલબ એમ છે કે જે અભ્યાસી માણસને સુવર્ણ જોતાં કે શબ્દ સાંભળતાં વ્યાપ્તિની અપેક્ષા ન પડે, તેને માટે તે સુવર્ણ જ્ઞાન, પ્રત્યક્ષ પ્રમાણ અને તે શાબ્દો શબ્દપ્રમાણ છે. અને જે અનભ્યાસીને, સુવણૅ જોતાં, આ સુવર્ણ હાવું જોઇએ, સુવર્ણને લગતી આટલી વિશેષતાઓ કળાય છે માટે ” એમ સિની અપેક્ષા પડે, તેા તે અનભ્યાસીનું તે સુવર્ણ જ્ઞાન અનુમાનરૂપ છે; આજ પ્રમાણે જે અનભ્યાસીને શબ્દ સાંભળતાં તરત શાબ્દોાધ ન થતાં વ્યાપ્તિગ્રહણુરૂપ વિચાર કર્યાં બાદ શાબ્દોાષ થાય તે તે શાશ્વમેધ બેશક અનુમાન છે.
अनुमानप्रमाणमालोचयति
st
Jain Education International
परस्याभिप्रायं कथमुपलभेताऽनुमितितो विना तच्चार्वाकाननकमलमुद्रा समजनि । न शक्यः प्रत्यक्षात् परहृदयवृत्तेरधिगमो विशेषाचेष्टाया इति यदि तदाऽऽपतदनुमा ॥ १० ॥
149
For Private & Personal Use Only
www.jainelibrary.org