________________
સ્તબક.] Nyāya-K11811mānjali માનવાથી અવ્યાપ્તિ અને અતિવ્યાપિના દેષો પણ આવે છે. જેવી રીતે કે–પક્ષધર્મતને હેતુનું લક્ષણ માનવાથી અર્થાત પક્ષને ધર્મજ હેતુ બની શકે છે, એટલે “ સાધ્ય જે સ્થળે હોય તેજ સ્થળે હેતુ હેવો જોઈએ ” એમ કહેવાથી જલમાં ચન્દ્રમાને જોતાં આકાશમાં ચન્દ્રમાં છે, એમ જે સાચું અનુમાન થાય છે તે નહિ થઈ શકે, કેમકે જગત ચન્દ્રમાનું અધિકરણ શું આકાશ છે ? નહિ, આથી હેતુ પક્ષને ધર્મ છે જોઇએ એમ ઘટી શકતું નથી. આજ કારણને લીધે હેવાભાસમાં વ્યધિકરણસિદ્ધ હેવાભાસ માનવાની જરૂર નથી.
“એક મુર્તિ પછી શકટને ઉદય થશે, કારણ કે વર્તમાન કૃત્તિકા નક્ષત્રને ઉદય છે.” આ સાચું અનુમાન છે, પણ અહિં હેતુ પક્ષને ધર્મ નથી. વળી “માતાપિતા બ્રાહ્મણ છે તેથી તેને પુત્ર પણ બ્રાહ્મણ હવે જોઈએ ” આમાં પણ હેતુ પક્ષને ધર્મ નથી. કોઈ અત્રે એમ કહે કે હેતુનું લક્ષણ પક્ષધર્મવ ન માનવાથી “આ પ્રાસાદ વેત છે કારણ કે કાગડાઓ કાળા છે ” એવું પણ અનુમાન સ્તુરિત થશે. પણ અત્રે સમજવું કે કાગડાની કચ્છતા પ્રાસાદની શુકલતાની સાથે અવિનાભાવ સંબંધ રાખતી નથી. એજ માટે પ્રકૃતિ હેતુ અસત્ય છે, નહિ કે પક્ષધમંત્રને અભાવ હોવાથી. કેાઈ ગર્ભવતી સ્ત્રીને ચાર પુત્રો છે. તે કાળા હબસી છે. આ ઉપરથી તેણીનું ગર્ભસ્થ સંતાન કાળ હેવું જોઈએ, એમ ( ર (મથક) ચામ, પુત્ર ) અનુમાન કરી શકાય ખરૂં ? નહિ જ. પરંતુ અહીં હેતુના ત્રણ યા પાંચ લક્ષણે પ્રાપ્ત તે થાય છે; કારણ કે તપુત્રવરૂપ હેતુ પક્ષને ધર્મ છે, વર્તમાન ચાર શયામ પુત્રરૂ૫ સપક્ષમાં પણ વર્તે છે અને તે અશ્યામની અંદર નહિ હોવાથી તે હેતુમાં વિપક્ષવ્યાવૃત્તિ પણ છે. એવી રીતે તપુત્રવમાં અબાધિતત્વ પણ સ્પષ્ટ છે. તેમજ અસત્યતિપક્ષત્વ પણ કદાચ કોઈ કહે કે હેતુમાં વિપક્ષવ્યાવૃત્તિ નિશ્ચિત નથી, કેમકે શ્યામવ વગરને તેને પુત્ર નજ સંભવી શકે એમ ચેકકસ નિયમ નથી, તો આનું નામજ “અવિનાભાવ છે. અને આનાજ મહિમાથી પ્રકૃત હેતુ અસત્ય કરે છે. આ દષ્ટાંતથી સપક્ષસત્ત્વને પણ અગત્યનું લક્ષણ માનવું નિરર્થક કરે છે. આ ઉદાહરણથી વિપક્ષવ્યાવૃત્તિના નિશ્ચયને અનુમાનનું અંગ માનતા હોય તે અવિનાભાવમાં જ તેને સમાવેશ થઈ જાય છે.
129
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org